________________
૧૧૨
મને વિજ્ઞાન
બુદ્ધિને પણ ક્યારેક મન પિતાની ઈચ્છા મુજબ દોરી જાય છે. મનમાં સિનેમા જેવાની ઈચ્છા થઈ એટલે ઈન્દ્રિ, બુદ્ધિને મન બધા એક થઈ જાય છે અને એ બધા એક થઈ જાય. એટલે તન અને ધનને તે તેની પાછળ રહેવું જ પડે. એક આત્મા પોતે જ જે એ સમયે સાવધાન થઈ જાય તે. આ બધાની નબળી ઈચ્છાઓ ધૂળમાં મળી જાય. ' તન, મન, ઈન્દ્રિયથી આત્મા પિતાનું ભેદ વિજ્ઞાન કરીને જે પોતાના સ્વરૂપમાં સ્થિત બની જાય તે મન, ઈન્દ્રનું તોફાન આજે શાન્ત પડી જાય. જીવ પોતાના સ્વરૂપમાં પોતે સાવધાન બન્યું નહિ એટલે મન ઈન્દ્રિએ તેના પ્રમાદને. ખૂબજ ગેરલાભ ઉઠાવ્યો છે. મન અને ઈન્દ્રિયોના વિષયને આધીન બનેલાં જીવે એવા ઘેર પાપે આચરે છે કે જેનાં કટક વિપક તે જીવને નરક નિગેદમાં ઘણા લાંબા કાળ. પર્યત ભેગવવા પડે છે માટે ઈન્દ્રિયેનાં વિષયને આધીન ન. બનતા સ્વરૂપમાં રહેવું જોઈએ. પોતાના–જ લેહીથી ખરડાયેલાં શુષ્ક હાડને જેમ ધાન અતિ વૃદ્ધતાથી ચાટે છે તેમ જડમતિ મનુ વિષયમાં અત્યંત આશક્તિને પોષે છે શુષ્કહાડ જેમ તદ્દન નિ:સાર હોય છે છતાં ધાન તેમાં આશક્ત. બને છે. તેમ વિષયે નિ:સાર હેવા છતાં મૂઢમતિ મનુષ્ય તેમાં આસકત બને છે. ભેગાવલીના ઉદયે ભેગ તે જ્ઞાની પણ ભગવે છે પણ તેને રોગ સમાન સમજીને, જ્યારે અજ્ઞાની તેમાં રાચે છે. અજ્ઞાની કેટલીક વાર નહિં ભગવતે હવા. છતાં નવા કર્મ બાંધે છે, જ્યારે જ્ઞાની ભગવીને પણ નિર્જરા, સાધે છે. કારણ કે એકને ભોગ સામગ્રીને જોગ નહીં લેવા. છતાં મનમાં ઝંખના અતિ તીવ્ર હોય છે, જ્યારે જ્ઞાનીને પુણ્યના ઉદયે ષટખંડના વૈભવનને વેગ હોવા છતાં તેમાં