________________
સાધિરાજ
[ ૩૪
દેવામાં સાર નથી, પાજે ખપેરનાં કોઈ સાથે મનદુઃખ થયું હોય તે રાત્રિનાં સૂતાં પહેલાં ક્ષમાપના થઈ જવી જોઈ એ. એ. પરપરા લંબાવવા જેવી નથી. છેવટે લંબાઈ જાય તે ખાર મહિને સવત્સરી મડા પનાં દિવસે તે ક્ષમાપના થઈજ જવી જોઈ એ. એટલે એ દિવસે તા આત્માને વેરભાવથી ઉપશમાવવા જ જોઇએ, અને એ દિવસે પણ ન ઉપશમે તેને આરાધના નથી ઘેર વિરાધના છે.
તે જીવા અનંતાનુબંધી કષાયમાં ચાલ્યા જાય છે. અને તે અનંતાનુબંધી કષાય પણ અન ́તાનુખ ધીનાં ઘરને હાયતા તેવા જવા ભવાંતરમાં નરકગતિનાં અધિકારી બને છે. સાટે ક્માવવુ પડયું છે કે,
રીસતણા રસ જાણીએ.
66
હલાહલ તાલે;
કડવાં ફળ છે ક્રોધનાં,
જ્ઞાની એમ બેલે’
રીસ તણા જે રસ છે, તે હલાહલ ઝેર તુલ્ય છે. એ રસ પાષવા જેવા નથી. એ એક પ્રકારના વ્હાવારસ છે. એમાંથી જવાલા. એવી ફાટે કે આખા આત્મા જ તેમાં ભરખાઈ જાય. આ લ્હાવારસ ફરી વળે ત્યાં વર્ષાનાં તપ સયમનું ફળ પણ હારી જવાય છે. માટે મૈત્રીભાવનાથી અનુપમ શાન્તિની લ્હેર આવી જાય છે. વૈરથી વૈર શમેજ નહીં, પ્રેમથી જ વરભાવને શમાવી શકાય છે. ઘી હોમવાથી કે પેટ્રોલ નાંખાથી અગ્નિ શાન્ત થતા નથી.