________________
૩૩ ]
, અસાબિરાજું તે જ પ્રતિ મનમાં ઉગ પણ જવાનો નથી. પછી તે આગળની માધ્યસ્થ ભાવના ભાવવાની છે. જે આગળ ઉપર સમજાવવામાં આવશે. શાન્તસુધારસ ગ્રંથમાં પૂ. વિનય વિજયજી મહારાજ ફરમાવે છે કે,
सर्वत्र भैत्रीमुपकल्पयात्मन् चिन्त्यो जगत्यत्रन कोऽपि शत्रुः
कियदिन स्थायिनि जीवितेऽस्मिन् ___- किं खिद्यते वैरधिया परस्मिन् હે આત્મન ! તું સર્વ જીવે પ્રતિ હૃદયમાં મૈત્રીભાવને ધારણ કર ! અને ચિંતવના એવી કર કે, જગતમાં કઈ મારે શત્રુ નથી અને સર્વ આત્માઓ મારા મિત્ર છે. આ જીવન ક્ષણભંગુર છે. તારે અહિં કેટલાક દિવસ બેસી રહેવાનું છે, તે પછી બીજા ઉપર વૈર રાખીને શા માટે ખેદને પામે છે? વેર ભાવને લીધે મનમાં શાન્તિ રહે જ નહીં અને મગજ ઉપર ભાર એટલે બધે રહ્યા કરે કે ક્યાંય ચેન પડે નહીં.
વેરના વિરઆ વિપાક શાસ્ત્રકાર તે ત્યાં સુધી ફરમાવે છે કે, વેરભાવતી. પરંપરાવાળા જ ભવાંતરમાં નરકગતિનાં અધિકારી બને છે, વેણુ વા નાર્થ ચિંતા શ્રી ઉત્તરાધ્યયયન સૂત્રમાં આ સ્પષ્ટ ઉલેખ આવે છે. વેરભાવ કરતાએ તેને અનુબંધ ભયંકર છે. ભવનાભ સુધી વેરભાવની પરંપરા ચાલે તેને અનબંધ કહેવાય. એટલે તે પરંપરાને આગળ વધવા