________________
રસાધિરાજ
[ ૧૪ થાય એ રૌદ્રરસ કહેવાય, તેને બીજા શબ્દોમાં ન્હાવારસ પણ કહી શકાય. કષાય કે વિષયને રસ જીવનમાં પિષવા જે નથી. તેમાંથી ઘેર કર્મબંધની પરંપરા ઉભી થાય છે. તેમાંએ કષાયને રસ પિષવાથી તે તિવ્ર બંધ પડી જાય છે. જેને રસબંધ કહેવામાં આવે છે. બંધનાં પ્રકારમાં રસબંધ અતિ ભયંકર છે જે કર્મો ઉદયમાં આવતા વિપાકેદયથી ભેગવવા પડે છે અને ભેગવતાં કેટલીકવાર હાંજા ગગડી જાય છે. જીવને ધોળા દિવસે તારા દેખાઈ જાય છે. માટે તેવા રસ જીવનમાં પિષવા નહી.
કારણ્યરસ દુઃખીને જોઈને મનમાં દયા ઉત્પન્ન થાય અને હૃદય અંદરથી દ્રવી ઉઠે તેને કારૂણ્યરસ કહી શકાય. નવરસમાં - શાન્તરસ એ તે “રસાધિરાજ” છે. પણ કારૂણ્યરસ એ પણ શ્રેષ્ઠ છે. દીન-હીનને જોઈને મનમાં દયા કેને ન આવે? અતિ નિષ્ફર હદયનાં હોય તેને દયા ન આવે. હૃદય "નિષ્ફર બનતાં કયારેક જીવનમાં નિર્દયતા આવી જાય છે, અને જીવનમાં દયાધર્મને લેપ થઈ જાય છે. જ્યારે દયા એ તે ધર્મનું મૂળ છે. જ્યાં દયા છે ત્યાંજ ધર્મ છે. દુઃખી તરફ દયા લાવવાની જેમ યથાશક્તિ તેનાં દુઃખ નિવારણું અંગેના ઉપાયે લેવા તે જ ખરી કરૂણું છે! દુઃખીની જેમ “ધર્મને તે નહીં ચડેલાં પણ દયાને પાત્ર છે. તે બિચારાં 1 નું ભવમાં શું થશે? આવા વિચારથી મનમાં જે : કરૂણા ઉભરાય તેને ભાવદયા કહેવામાં આવે છે. ધર્મને રસ્તે
,