________________
૧૩ ]
રસાધિરાજ સાસણગીરમાં કેટલાકે વાઘ અને સિંહને જેવાને જાય છે. વાઘ અને સિંહનું સ્વરૂપ વિકરાળ હેય છે, છતાં લેકોને જોવાની મજા આવે છે, તેને ભયાનકરસ કહી શકાય. લેકે સાસણગીરમાં સિંહ જેવા જાય છે, તેની પાછળ તે કેટલી હિંસા થાય છે. લેકને સિંહ બતાવવા માટે અમુક જગ્યાએ. પશુઓને બાંધવામાં આવે છે, અને સિંહ શિકારની આશાએ આવે છે. જે સિંહ શિકારની આશાએ આવે કે, લોકેને. જોવામાં મજા પડતી હોય છે, અને બિચારા નિર્દોષ પશુઓને મૃત્યુની સજા ભેગવવી પડતી હોય છે. હવે એ મજા શા કામની ? આવી રીતે નિર્દોષ પ્રાણીઓનો સંહાર કરાવીને સિંહ જેવાથી કેટલાં પાપનાં ભાગીદાર બનવું પડે છે એ તે. જેને કર્મ શાસ્ત્રનું જ્ઞાન હોય તેને જ નફા કે નુકશાનની ખબર પડે. બીજા અબુઝ શું સમજી શકે ? માટે આવા રસે જીવનમાં પિષવા નહીં.
કષાયથી કર્મ બંધ કઈ અલૌલિક વસ્તુ જોતાં જે રસ પડે તેને અભૂત રસ કહેવામાં આવે છે. પૂર્વે ન સાંભળેલી વાત સાંભળતા અથવા ન જેએલી વસ્તુ જોતાં પિતે તેની પર આફિન થઈ જાય, તે અભૂતરસ કહી શકાય. જીવનમાં કષાને પિષવાથી જે રસ ઉપજે તે રૌદ્રરસ કહી શકાય. મનુષ્ય કોથી ધમધમી ઉઠે ત્યારે તેનું સ્વરૂપ રૌદ્ર બની જાય છે. ક્રોધાવેશમાં કયારેક મનુષ્ય ઘેર હિંસા આચરી બેસે છે. કેઈ". પર તમે કષાય કરી નાખે એટલે સામે માણસ નિર્બળ હેય. તે કયારેક નમતુ ઓખી દે—એટલે કષાય કરનાર સમજે.કે. કે અને બેસાડી છે અને મનમાં રસ પેદા