________________
સાધિરાજ
[ ૧૨ ટાપટીપ કરે તે એ મેઢા ઉપર ખરૂં તેજ હોતું નથી. માટે આ જમાનામાં જે શૃંગારરસ પિષવામાં આવે છે તે પણ તે કાળના શૃંગારરસની અપેક્ષાએ ઘણું જ નબળું અને તદન જઘન્ય કક્ષાનું છે.
વીરરસ ને બિભત્સરસ યુદ્ધની રણભેરી સાંnળીને ક્ષત્રિઓને શુરાતન ચડી જાય, તેને વીરરસ કહેવામાં આવે છે, એ વીરરસ એવો છે કે, ખરેખર જે દ્ધાઓ હેય તે ક્યારેક કેશરીયા કરી નાંખે. પૂર્વ કાળના યુદ્ધોમાં તે વીરરસ પિલાતે હતે. આજે તે તેવાં યુદ્ધો જ કયાં રહ્યા ? નાટક-સિનેમામાં જે રસ પિષાય છે તેને બિભત્સરસ કહી શકાય. સિનેમા જેવામાં કલાકનાં કલાકે પસાર થઈ જાય છતાં સમય કયાં પસાર થઈ ગયે તેની માનવીને ખબર પડતી નથી. કારણ તેવા નબળા સંસ્કારે ભભવથી જીવમાં પોષાતા આવ્યા છે. શરીરના અમુક અવયવે જોવામાં જીવને રસ પડે એ બધા બિભત્સરસનાં પ્રકારે છે. નબળું સાહિત્ય વાંચવાને કેટલાકોને શેખ લાગ્યું હોય છે, તે કેટલાક અશ્લીલ ફેટાઓ જોવામાં રસને પિષતા હોય છે. એ બધાં પ્રકારોમાં જીવનમાં માત્ર બિભત્સરસ જ પોષાત હોય છે.
જીવનમાં નબળા રસે પિષવા નહીં
મહા ભયંકર સ્વરૂપે જોવામાં રસ પડે તેને ભયાનકરસ કહેવામાં આવે છે. ભયંકર વીજ કડાકો થતાં ભય લાગે પણ મનમાં રસ પેદા થાય છે, કે કડાકે થયો ?