________________
૧૧ ]
રસાધિરાજ વિજયા શેઠાણ જેવા સાધર્મિક બંધુઓની ભક્તિથી બાંધી શકાય. કારણ કે સાધુઓને તે નિઃસંગ વાતાવરણમાં રહી બ્રહ્મચર્ય પાળવાનું છે. જ્યારે તેમણે બને એ સાથે રહીને પાલન કર્યું છે. એટલે તેમની ભક્તિનું આવું મહાન ફળ બતાવવામાં આવ્યું છે.
રાગનાં નિમિતેની વચમાં રહીને રાગને જીતનારને તે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. વિજય શેઠ અને વિજયા શેઠાણું સમગ્ર વિશ્વ માટે કે મહાન આદર્શ મૂક્તા ગયા છે. માટે તમારે અનુકરણ જ કરવું હોય તે આવા મહાન પુરૂષોનાં જીવનનું કરે જેથી તમારું જીવન પણ. આદર્શરૂપ બને. રૂપ કે સૌંદર્ય એ પ્રદર્શનની ચીજ નથી
વેશભૂષા કે સને-પાવડરથી શરીરની કઈ શેભા વધી. જવાની છે? શરીરને એ સાચે શણગાર નથી. તપ-ત્યાગ અને સંયમ એ જીવનને સાચો શણગાર છે. પહેલાનાં કાળમાં સ્ત્રીઓ શરીર પર સેળે શણગાર સજતી, પણ તે. કેવળ પિતાના પતિની પ્રસન્નતા ખાતર જ ! પર પુરૂષ તે તેની દ્રષ્ટિમાં સગાં ભાઈ સમાન હતું. જ્યારે આજે તે શૃંગાર કે સૌંદર્યનાં પ્રદર્શને ગોઠવાય છે. શૃંગાર સજીને . બહાર નિકળ્યા હોય ત્યારે લાગે કે આ જાણે મ્યુઝિયમમાં ભરતી થવા (Permission) પરમીશન મેળવવા જઈ રહ્યા. છે. પૂર્વ કાળમાં પણ કર્મના ઉદયે ઘણના પતન થયા છે, પણ મોટે ભાગે તે કાળમાં સંયમ ધર્મની ઘણી મર્યાદા હતી. આજે શણગાર સજે તેમાંએ શી ભલીવાર છે? ગમે તેટલી.