________________
સાધિરાજ
[ ૧૦
મહાસતી સીતાજીએ પણ પેાતાના શીયળ ધર્મની રક્ષા માટે કેટલા સ'કટો સહ્યા છે. પણ પોતાના શીયળની તેમણે રક્ષા કરી છે. શ્રીપાલ મહારાજા અને મહાસતી મયણા સુંદરીનું જીવન પણ કેટલું. આદમય હતું. વિજય શેઠ અને વિજયા શેઠાણી પણ જીવનને કેવા મહાન આદ મૂક્તા ગયા છે. પરમાત કુમારપાળ અને વસ્તુપાળ તેજપાળ કેવુ. આદ મય જીવન જીવી ગયા છે. જગડુશા, જાવડશા, ભામાષા, ધરણાશા શેઠ વિગેરેના જીવનનાં આદશે કેટલા મહાન હતા તમારે અનુકરણજ કરવું છે તે આવા મહાન પુરૂષોનાં પવિત્ર જીવનનું કરે. કુમારપાળ મહારાજા પૌષધમાં બેઠેલા અને મકોડો કરડયા, એટલે તે જીવને બચાવવા તેટલા ચામડીના ભાગ કાપી નાંખ્યા પણ મંકોડાની રક્ષા કરી, કેવા જીવદયાના આદશ મૂકી ગયા છે.
કચ્છ દેશમાં થઈ ગયેલા જગડુશાએ દુષ્કાળના સમયે પેાતાના અનાજનાં ભંડાર અઢારે કામના મનુષ્ય માટે ખુલ્લા મૂકી દીધા હતા, અને આખા દેશ પરથી દુષ્કાળનુ સ'કટ ટાળ્યું હતું. કેવા આદશ મૂક્તા ગયા છે. ગ્રહસ્થાશ્રમમાં રહીને વિજય શેઠ અને વિજયા શેઠાણીએ અણીશુદ્ધ બ્રહ્મચય પાળ્યુ છે, અને જેમણે મનથી પણ વ્રતની વિરાધના કરી નથી. પતિ-પત્નિ બન્ને સાથે રહેતા હાવા છતાં કોઇ રૂંવાડે વિકાર પાધ્યેા નથી, અને તદ્દન નિવિકાર અવસ્થામાં વર્ષોના વર્ષો સુધી સાથે રહ્યા છે અને જ્ઞાનીઓને ફરમાવવું પડયુ` છે કે ચેારાશી હજાર સાધુઓની એકી સાથે નિર્દોષ આહાર-પાણી વહેારાવવા વડે કરીને ભક્તિ કરવાથી જે પૂણ્ય ખંધાય તેટલું જ પૂણ્ય વિજયશેઠ અને