________________
૯ ]
આટલા પરથી સ્પષ્ટ સમજી શકાય તેવું છે. સદાચારનુ પ્રતિક
સાધિરાજ
.
જીવનમાં શ્રંગારરસ પાષવા આજે પુરૂષ અને સ્ત્રીઓની વેશભૂષામાં કેટલી વિકૃત આવી છે. આય સંસ્કૃતિને અનુરૂપ વેશભૂષા હાવી જોઇએ, તેની જગ્યાએ ઉભદ્ર વેશ પહેરવામાં આવે છે. વેશભૂષામાં તે સ્ત્રીઓએ પણ માજા મૂકી છે, અને હમણાં હમણાં તે યુવાન-યુવતિઓ પણ કપડાં એટલા બધા કસીને પહેરે છે કે શરીરનાં અવયવે કેટલીકવાર બહાર ઉપસી આવે. વેશભૂષામાં સાદાઇ એ પણ સદાચારનું પ્રતિક છે. આજના પહેરવેશ એવા છે કે જે જોઈ ને સારા મનુષ્યા પણ પોતાના મન પરના કાબુ ગુમાવી નાંખે ! જીવનમાં નબળાં રસા જે પાષાય છે તેમાં સિનેમાએ પણ ઘણા માટે। ભાગ ભજવ્યે છે. માણસને તેમાંથી નબળુ ઘણું શીખવાનું મળે છે. રૂપેરી પડદાપર આવતા નટ નટીએનું અનુકરણ આજના કરા છેકરીએ કરતા થઈ ગયા છે પછી જીવનમાં પવિત્ર આચાર વિચારની આશા કયાંથી રાખી શકાય ?
જીવનના મહાન આદર્શો
જીવનમાં અનુકરણ જ કરવું હેાય તે મહાન પુરૂષોના જીવનનું કરવું જોઇએ, કારણ કે તેએ પેાતાના પ્રિય પ્રાણાને ભાગે પણ ધર્મની રક્ષા કરનારા હતા—એવા એવા મહાન આત્માએ થઈ ગયા છે કે જેમણે ધર્મને માટે પેાતાના પ્રાણ ત્યજી દીધા છે પણ ધર્મના ત્યાગ કર્યાં નથી.