________________
૭ ]
સાધિરાજ
અને ઈન્દ્રને-ઈન્દ્રાણીના માહમાં પડેલા જોઇને મુનિને હાસ્ય મેહુનિયને ઉત્ક્રય થતા હસવું આવી ગયું, અને મુનિ અવધિજ્ઞાનથી તરત નીચે પડી ગયા. પૂ. વીરવિજયજી મહારાજે આ ઘટનાને આબેહુબ પૂજાની ઢાળમાં ઉલ્લેખ કર્યાં છે કે,
“કાજય ઉદ્ધરતા મુનિ ઢેખે,
સાહમપતિ માહુ સિએ;
માહે નડિયા નાથી પડિયા.
કાઉસગ્ગમાં મુનિ હસિએ, ચાલાને સખી વીર કને જઈ વિસએ.”
હાસ્ય માહુનિયનાં ઉત્ક્રય કેવા અનથ થઈ જાય છે તે આ ઘટના પરથી સમજી લેવાનુ` છે.
આ જમાનાની ફેશન
શ્રૃંગાર રસ પણ જીવનમાં ખૂમ પાષાઈ રહ્યો છે. આજનાં માનવીને રેશન વિના ચાલશે, પણ ફેશન વિના નહી ચાલે.” કરાએ પણ ફેશનમાં એવા પડી ગયા છે કે, તેની પાછળ લેશન ભૂલી ગયા છે. પ ્–પાવડર, સ્નાક્રીમ, વિગેરે ફેશનની વસ્તુએ વસાવવાની પાછળ આજે જેટલું ખચીઁ કરવું પડે છે, તેટલું હું નથી માનતા કે, જાર– માજરાની પાછળ તમારે ખર્ચ કરવા પડતા હોય ? રેડિયા પણ ઘરની ફેશન થઈ પડી છે. જેના તેના હાથમાં રેડિયા જોવામાં આવે છે, ખેતરમાં પણ રેડિયા વાગતાં વિદ્વારામાં અમે સાંભળ્યા છે. શ્રીમતાનાં ઘરમાં તો રેફ્રિજરેટર,