________________
રસાધિરાજ અંદરના મતભેદોએજ આપણને નબળા પાડ્યા
જંગલમાં સિંહનું મડદું પડેલું હોય તે તે જોઈને પણ બીજા પ્રાણીઓ તેની પડખે ચડે નહીં, ઉલટા ભયભીત થઈને દૂર ભાગી જાય પણ તે મડદાની અંદરનાં કીડા તેને વીંખી નાખે તેમ જૈન શાસન રૂપી સિંહ આ પડતા કાળમાં ગમે તેવી પરિસ્થિતિમાં છે, છતાં તેને બહારનાં અન્ય તિથિકેથી તેટલું નુકશાન પહોંચ્યું નથી જેટલું અંદરના મતભેદેથી પહોંચ્યું છે. અંદરના મતભેદ રૂપી કીડાએજ તેને કતરી રહ્યા છે. કાળની જ બલિહારી છે કે, કેટલાં આ દર્શનમાં ફટા પડી ગયા છે. આ હદયની વ્યથા ઠલવવી કેની આગળ? કઈ ક્રિયાને જ લેપ કરે છે, તે કઈ વળી જીવદયાના સિદ્ધાંતને જ લેપ કરી રહ્યા છે, તે કઈ વળી જિન પ્રતિમાના આલંબનને જ ઉત્થાપી રહ્યા છે. આ પડતા કાળમાં શું થવા બેઠું છે એજ સમજાતું નથી ? કઈ મહા ભાગ્યવાન આત્મા જાગશે ત્યારે જરૂર આ જૈન શાસનને જયજયકાર થશે, બાકી ઉપરોક્ત વિવેચનમાં તે અત્યારની સ્થિતિ પર શેડોક વેધક પ્રકાશ નાખે છે. - હવે ફરી પાછા મૂળ વાત પર આવી જઇએ. ગોશાળે પેલાં આતાપને લેતાં તાપસની હાંસી ઉડાડવા ગયે, પણ તે વાત તેને ભારે પડી ગઈ. ભગવાનની નિશ્રા હતી તે તે બચી ગયે. આ રીતે જ્યાં ત્યાં હાસ્યરસ પિષવા જેવું નથી. હાસ્ય મેહનિના ઉદયે હસવું આવે છે. હસવાથી ને ઠઠ્ઠા મશ્કરી કરવાથી હાસ્ય મેહનિય કર્મ બંધાય છે. કેઈ મુનિને પ્રતિલેખન કર્યા બાદ કાજવ લેતાં અવધિજ્ઞાન પ્રગટ થયું હતું, અને કાર્યોત્સર્ગમાં અવધિજ્ઞાનનાં