________________
૫]
સાધિરાજ
હતાં. જીવાને મચાવવામાં પૂણ્ય ન હેાત તે આવા દ્રષ્ટાંતે શાસ્ત્રાને પાને ચડત નહી ! સૂત્રનાં એક અક્ષરને લેપ કરનારને અનંત સ’સારી કહ્યો છે, તે પછી સમૂળગા શાસ્ત્રોના જ લેપ કરનારા સ`સાર કેટલો વધારી રહ્યા છે તે સનમાં સમજી લેજે.
ભગવાન મહાવીર ભુલ્યા એમ કહેનારા પેાતે ક્યાં ઉભા છે?
આચારાંગ સૂત્રમાં સ્પષ્ટ પાઠ આવે છે કે, પેાતાના સાડાબાર વર્ષનાં છદ્મસ્થ કાળમાં ભગવાન કયાંચ ભૂલ્યા નથી અને તેટલા કાળમાં ભગવાન મહાવીરે લેશ પણ પ્રમાદ સેન્યે નથી ! એટલાં કાળમાં છૂટી છવાઈ બધી મળીને ફક્ત એ ઘડીની નિદ્રા શાસ્ત્રાને પાને નોંધાએલી છે. ખાકી ભગવાન મહાવીર છદ્મસ્થ કાળમાં એટલે કેવળજ્ઞાન પામ્યા તે પહેલાનાં કાળમાં પણ અપ્રમત્તાભાવે વિચર્યા છે. શાસ્ત્રકારાએ તિર્થંકરાની ભૂલે પણ છુપાવી નથી. ત્રીપૃષ્ઠ વાસુદેવનાં ભવમાં ઘારક ઉપાર્જીને ભગવાન ઓગણીસમાં ભવે સાતમી નરકે ગયા તે તેની નોંધ શાસ્ત્રોને પાને રહી ગઈ છે, તેમ છદ્મસ્થપણાનાં કારણે ભગવાને તેવી કોઈ ભૂલ કરી હોત તા શાસ્ત્રોને પાને તેની નોંધ રહીજ ગઇ હેત ! પણ અતિમ ભવમાં તિર્થંકરા જ્ઞાનપ્રધાન જીવન જીગનારા હોય છે તેમનાં અંતિમ ભવમાં તેવી ભૂલ થવાનું ત્રણ કાળમાં પણ સ’ભવે નહી છતાં છદ્મસ્થ હાવાને કારણે ભગવાન મઙાવીર ગાશાળાને મચાવવામાં ભૂલ કરી બેઠા તેમ લખવું કે બેાલવુ' તે મહા મિથ્યાત્વના ઉદ્ભય વિના સભવે
નહી !