________________
તેની શી હાલત થાય કે પગજ કાપી
પણ વિધિ
રસાધિરાજ
અહિંસાનું સંપૂર્ણ સ્વરૂપ , પણ એમ કહેનારા ખરી રીતે પોતેજ ભૂલા પડેલાં છે. કારણ તેઓ જીવેને બચાવવામાં ધર્મ માનતા નથી ! કેઈને હણવા નહીં એટલીજ તેમની અહિંસા છે. કેઈપણ, માણસ બે પગે ચાલી શકે છે, તેને એક પગજ કાપી. નાંખવામાં આવે તે તેની શી હાલત થાય? તેમ અહિંસામાં પણ વિધિ અને નિષેધ બને છે, તેમાં એક વિભાગને માન્ય રાખીને બીજા વિધેયાત્મક વિભાગને લેપન કરી નાંખવામાં આવે તે એક પગ કાપીને અહિંસા રૂપી કામધેનુને લંગડી. કરવા બરાબર છે. નેગેટીવ અને પિઝીટીવ બને ભેગા થાય તે જ તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, તેમ અહિંસામાં પણ કેઈપણ જીવને હણવા નહીં એ પિઝીટીવ છે તે હણતાનું રક્ષણ કરવું એ નેગેટીવ છે. એ બન્ને ભેગાં થાય. ત્યારેજ અહિંસાનું સંપૂર્ણ સ્વરૂપ બને છે. - જીવ રક્ષા અંગેના અનેક ઉલ્લેખ
જૈન શાસ્ત્રોને પાને પાને અભયદાનને મહિમા વર્ણવાએલે છે. જેને બચાવ્યા અંગેના અનેક દ્રષ્ટાંતે. શાસ્ત્રોમાં વિદ્યમાન છે. મેઘકુમારના જીવે હાથીના ભવમાં સસલાનું રક્ષણ કરીને સંસાર પરિત કરી નાખ્યાને સ્પષ્ટ ઉલ્લેખ જ્ઞાતાસૂત્રમાં આવે છે. શાસ્ત્રમાં આવતાં આવા સ્પષ્ટ પાઠોનાં લેપ કરતાસ છો કયાં ભવમાં? શાતિનાથ ભગવાનનાં આત્માએ દેશમાં મેઘરથ રાજના ભવમાં એક પારેવાના પ્રાણ બંચાવવા પોતાનાં પ્રાણ હોડમાં મૂકી દીધા