________________
૩ ]
સાધિરાજ
પણ અંતે એ મજામાંથી માટી સજા ભેગવવી પડે છે. ગેાશાળા ભગવાન મહાવીરની સાથે ઘણાં વર્ષોથી વિચરત હતા. ભગવાન પાતાની સાધનામાં લીન હતા, જ્યારે ગાશાળા જ્યાં ત્યાં અટકચાળા કર્યાંજ કરતા હતા. આવા મહાન પુરૂષની સાથે રહેવા છતાં તે તેમનાં જીવનમાંથી કઈ મેળવી શકયા નહીં. એકવાર ભગવાન ઉન્નાગ સન્નિવેશ તરફ જઈ રહ્યા હતાં. મા માં વર-વહુ ચાલ્યા આવતા હતાં, બન્ને મોટા દાંતવાળા હોવાથી ગેાશાળા તે અન્નને જોઈને ખડખડાટ હુસવા લાગ્યા અને ખેલવા લાગ્યા, વિધાતા જે જેને અનુરૂપ હાય તેને ગમે ત્યાંથી મેળવી આપે છે, એટલે વર-વહુ બન્ને એવા છેડાઈ ગયા કે ગેાશાળાને સારી પેઠે મેથીપાક ચખાડયા અને બાજુમાં રહેલી વંશજાળમાં ફેકી દીધા. સ્વામીનું છત્ર હાવાથી પછી પાછળથી તેને મુક્ત કર્યાં. આવી રીતે એક બે જગ્યાએ નહીં પણ ઘણી જગ્યાએ લેાકેાએ તેને મેથીપાક ચખાડેલા છે. ભગવાન એકવાર કુમ ગ્રામ તરફ જઈ રહ્યા હતાં. ત્યાં વેશ્યાયન નામે તાપસ જટા છૂટી મૂકીને આતાપના લઈ રહ્યો હતા. તેની જટામાં ઘણી જી પડેલી જોઈને ગોશાળા તેને ચૂકા શય્યાતર કહી કહીને વારવાર હસવા લાગ્યા. હવે આવી રીતે હાસ્યરસ પાષવા જઈએ તે કયારેક ભારેજ પડી જાયને? પેલા તાપસે એકદમ ક્રાધમાં આવી જઇને ગેાશાલા પર તેજોલેશ્યા મૂકી દીધી. એ સમયે ગેાશાળા ભડભડ દેતાં સળગવાની તૈયારીમાં હતા, પણ કૃપાના સાગર એવા ભગવાને શીતલેશ્યાના પ્રયાગથી તેજોલેશ્યાને નિવારીને ગેાશાળાની રક્ષા કરી. ભગવાને ગોશાળાની રક્ષા કરી એમાં તે કેટલાક કહે છે કે ગાશાળાને ભગવાને બચાવ્યા તેમાં મહાવીર ભૂલ્યા ! ભગવાન મહાવીર તે સમયે છદ્મસ્થ હાવાથી મેાટી ભૂલ કરી નાંખી !