________________
દ્રષ્ટા કાણુ ?
[ ૩૧૪
લઇએ. શરીરાદિ ત્રણે યાગથી એકાંતે આત્માને ભિન્ન માની લેવામાં આવે તે મન, વચન અને કાયાથી ગમે તેટલાં પાપ આચરવામાં આવે છતાં આત્માને મધ નહી' પડવા જોઈ એ. દાખલા તરીકે તમે ગમે તેટલા પાપ કરેા છતાં મને બધ. પડતા નથી કારણ કે હું ને તમે એકાંતે ભિન્ન છીએ.
તેવી રીતે શરોર ને આત્મા પણ એકાંતે ભિન્ન માની લેવાથી શરીરથી હિંસા, અસત્ય, અનાચાર વગેરે ગમે તેવા પાપ આચરવાથી પણ આત્માને કના ખધ પડશે નહીં અને શાસ્ત્રોએ ત્રણે ચેાગથી ખ'ધ તે માન્યા છે. શુભ યાગથી શુભના અધ માન્યા છે અને અશુભ યાગે અશુભના માન્યા. છે. તેરમાં ગુણસ્થાને જ્યાં કષાયના સર્વથા અભાવ છે, છતાં ચેગને લીધે એક સમયના પણ 'ધ માન્યા છે, જો કે ખધ તેા જીવને પેાતાના ભાવથી પડે છે, છતાં મિથ્યાત્વાદિ પાંચ મુખ્ય આશ્રવામાં યાગના પણ સમાવેશ કરવામાં આવેલા છે. જીવમાં તેવા શુભાશુભ ભાવા પ્રગટે તેમાં પણ યાગ કારણ રૂપ છે માટે શરીરાદિથી આત્માને એકાંત ભિન્ન માની શકાય નહી. તેમ એકાંતે અભિન્ન માનવામાં આવે તેા આત્મા અને શરીર અને એક થઇ જાય, એટલે નાસ્તિકના મત આવીને ઉભો રહે. એકાંતે અભિન્ન માનવા જતાં શરીરની સાથે. આત્માના પણ નાશ થઈ જવાના ! માટે શરીરથી આત્મા એકાંતે ભિન્ન પણ નથી, એકાંતે અભિન્ન પણ નથી, પણ ભિન્નાભિન્ન છે. બસ આજ ખરી અનેકાંત દ્રષ્ટિ છે.
એકાંત ભિન્ન અને એકાંત અભિન્ન પક્ષમાં જે જે દોષો આવતા હતા તેવું ભિન્નાભિન્ન પક્ષમાં નિવારણ થઈ