________________
દ્રષ્ટા કેણ ?
[ ૨૮૬ એ જેનાં કલ્યાણના માર્ગમાં કાંટા વેરવા જેવું છે, અથવા કલ્યાણના માર્ગને કંટકમય બનાવવા જેવું છે. હજી
જીવની એવી ઉચ્ચ ભૂમિકા ન હોય જીવનમાં નીતિને ન્યાયના પણ ઠેકાણા ન હોય તેવા જીવેની સામે પુન્યને ગૌણ કરીને એકલી આત્મજ્ઞાનની High Philoshophy (હાઈ ફિલેસૂફી) ની વાત કરવી એ તે એ છેને સનમાર્ગથી ચુત કરીને ઉન્માગ બનાવવા જેવું છે.
શુભ આલંબને છૂટી જાય છે,
છેડવાના હોતા નથી ચકિનું ભેજન કંઈ બધાને પચે નહીં. તેમ જીવનમાં વ્યવહાર શુદ્ધિ થયા વિના એકલું આત્મજ્ઞાન બધાને પચવું કાંઈ સહેલું નથી. જેના માર્ગમાં નિશ્ચય અને વ્યવહાર બનેની સંપૂર્ણ ઉપયોગિતા છે. નિશ્ચયના લક્ષે વ્યવહાર હોય એટલે બેડે પાર છે. નિશ્ચયની દ્રષ્ટિ હદયમાં રાખીને વ્યવહાર આચરનારા જ ભવ સમુદ્રને પાર પામે છે. નિશ્ચય અને વ્યવહાર વચ્ચે શાસ્ત્રોમાં ઠેકઠેકાણે સંધી કરવામાં આવી છે. કયાંય પણ વિવાદ ઉભું કરવામાં આવ્યો નથી. આટલી વાત મગજમાં બેસે તે જીવ જૈન માર્ગના સારને પામી જાય. જેમ જેમ જીવ ગુણઠાણાની ઉચ્ચ ભૂમિકાએ ચડતે જાય છે તેમ તેમ શરૂઆતનાં વ્યવહારનાં આલંબને એની મેળે-Automatic ( ઓટોમેટીક) છૂટતા જાય છે, તે કાંઈ છેડવાનાં હેતા નથી. પણ હજી મધ દરિયે વહાણ હેય અને કઈ કહે મારે વળી પરનાં આલંબનની જરૂર શી છે? હું સ્વાધિન પરમ તત્વ છું ત્યાં જ્ઞાની કહે છે. અરે