________________
૨૮૫ ]
રસાધિરાજ
હેતુ ખનતાં નથી. પણ એવી દશાવાળા આત્માએ કટલાં નીકળી આવે ? માટે આપણા માટે તે ભેગ એ અનર્થીનાં હેતુ છે એજ દ્રષ્ટિ ખરાખર છે અને એ દ્રષ્ટિથી વિચારનારા જ ખરા દ્રષ્ટા છે.
શાલીભદ્ર ધન્નાજી, શ્રીપાલ મહારાજા જેવા માટે પ્રાયઃ શબ્દનો ઉપયોગ કરી શકાય. તેઓ પણ ભોગને રેગ સમજીને ભગવનારા હતાં. પુન્યાનુબંધી પુન્યાયના એજ પ્રભાવ છે કે, તે પુન્યાયનાં કાળમાં જીવ અઢળક ભોગ સામગ્રીને પામેલે હાવા છતાં અને ભોગ સુખાદિને ભાગવતા પણ હાવા છતાં તેમાં આસક્તિનાં ભાવને પેાષનારા હાતા નથી. દેવાધિદેવ તિર્થંકરના આત્માએ તે। પ્રબલ પુન્યાનુબંધી પુન્યના ઉદયવાળા હાય છે શાલીભદ્ર, ધન્નાજી વગેરે પણ પુન્યાનુબંધી પુન્યના ઉદયવાળાં હતા.
માંગમાં કાંટા વેરનારા
પુન્યાનુબંધી પુન્ય જીવને ઉત્તરાત્તર ઉચેજ લઈ જાય છે. મેાક્ષ માગમાં પુન્યાનુખ ધી પુન્ય જીવને અનેકરીતે સહાયરૂપ છે. માગ માં પાપનુંબંધી પુન્ય હેય છે તે. પુન્યાનુબંધી પુન્ય સંપૂર્ણ યાદેય છે. પુન્યાનુ બંધીની અપેક્ષાએ પુન્ય અને પાપ બન્નેને સમકક્ષામાં મૂકનારા માર્ગ ભૂલ્યા છે એમ સ્પષ્ટપણે સમજી લેવાનુ છે. જીવ આરંભસમાર‘ભાદિમાં અને, રાજીદ્દી છક્કાયનાં જીવાની વિરાધનામાં પડેલા હેાય ત્યાં સુધી તેના માટે પુન્ય પણ પરમાલ’બનરૂપ છે. એવા જીવા માટે પુન્ય માર્ગની ગૌણતા કરવી એ તા.
ال