________________
૧૭ ]
કરવું પડે છે, તેટલુ હુ' નથી માનતે કે, જાર-બાજરીની પાછળ તમારે ખર્ચ કરવા પડતા હાય ?
પહેલાના કાળમાં ગૃહસ્થા ઘરમાં ગૌધન વસાવતા, પણ આવા લફરાં પહેલાંના કાળમાં નહાતા. ખૂબજ સાદાઈ. વાળું જીવન હતું અને તે જીવનમાંથી તેએ અનુપમ આનંદ લૂટી શકતા હતા.”
આમ તેઓશ્રીએ પેાતાના વ્યાખ્યાનમાં વર્તમાન સમાજની સ્થિતિ અને પ્રાચીન કાળના સમાજની સ્થિરતા અંગે પણ દર્શોન કરાવ્યુ` છે. તેમાય આજના ભૌતિક સુખ પ્રાપ્ત કરવાની દેડ માટે અને આજના વિલાસ પ્રધાન જીવતર માટે તેએશ્રીએ આ ગ્રંથમાં અનેક સ્થળે કહ્યુ છે.
જેએ કલ્યાણ માના પથિક છે અને જેઓના જીવનમાં પ્રાણી માત્રના કલ્યાણની કામના ભરી હેાય છે, તે ન. કહે તે કોણ કહે ? ખરી રીતે વિચારવામાં આવે તે આ ભૂમિના સાચા નેતાએ સાધુ, સંતા અને ભક્તો જ હતા. તેઓ વારવાર લેાકેાને હૈય ઉપાદેયની સમજણ આપતા અને કોઈપણ પ્રકારના સ્વાર્થ રાખતા નહોતા. આજનેા કાળ તે આપણે એટલે ડહેાળી નાખ્યા છે કે, રાખવા જેવું શું અને છેડવા જેવુ' શુ' ? એને નિય જ કરી શકતા નથી. એક જુવાનીયાએ પાલકાં ફેશનના મુશકાટ પહેર્યાં એટલે ચાલ્યું..અજ્ઞાનમાં રઝળતી વણુઝાર કશુ સમજીને નથી કરતી....માત્ર અધાનુકરણ જ કરતી હાય છે અને આપણા પર છત્રછાયા સમી જે આધ્યાત્મિક નેતાગિરી હતી તે આજ ઝુંટવાઈ ગઈ છે અને સત્તાના સેઢાગસ કે સ્વાર્થ સાધનાના બહુરૂપી આજે આપણને દોરવણી આપી રહ્યા છે.