________________
[ ૧૬: કઈ અપેક્ષાએ બિરદાવી શકે? આમ છતાં ભક્તિભાવ અને પૂજ્યભાવથી પ્રેરાઇને સમગ્ર વ્યાખ્યાના મારા હૈયાંને રૂચિ શકયા છે. એમાં શુ' શુ' ભર્યું છે તેનું વર્ણન કરવાની મારા જેવા પ'માં કચાંથી શક્તિ હોય ? એમ છતાં પ્રસ્તુત શાંત રસધારામાંથી હું કેટલાંક અવતરણા રજુ કરવાના ઉલ્લાસ દૂર કરી શકતા નથી. તેઓશ્રી પેાતાના પ્રથમ વ્યાખ્યાનમાં. જ સ્પષ્ટ વાણીથી કહે છે :
:
“ જંગલમાં સિંહનું મડદું પડયું હોય તે તે જોઇને બીજા પ્રાણીએ તેની પડખે ચડે નહિ, ઉલ્ટા ભયભીત થઇને દૂર ભાગી જાય. પણ ને મડદાંની અંદરના કીડા તેને વીખી નાંખે તેમ જૈન શાસનરૂપી સિંહ આ કાળમાં. ગમે તેવી પરિસ્થિતિમાં છે, છતાં તેને બહારનાં અન્ય તિથિ કાથી તેટલું નુકશાન પહોંચ્યુ નથી જેટલું અંદરનાં મતભેદોથી પહેાંચ્યું છે. અંદરનાં મતભેદ રૂપી કીડાઓજ તેને કોતરી રહ્યા છે. કાળની જ ખલીહારી છે કે, કેટલાં આ દનમાં ફાંટા પડી ગયા છે? આ હૃદયની વ્યથા ઠાલવવી કેની આગળ ?”
પૂજ્યપાદ ગણીવર્ય શ્રીના હૈયાની વેદના કેટલી હશે ?' આગળ જતાં તેઓ કહે છે કે :
“સુંગાર રસ પણ જીવનમાં ખૂબ પાષાઈ રહ્યો છે. આજના માનવીને રેશન વિના ચાલશે, પણ ફેશન વિના નહિ ચાલે. છેકરાઓ પણ ફેશનમાં એવા પડી પાછળ લેશન ભૂલી ગયા છે. પક્–પાવડર, ફેશનની વસ્તુઓ વસાવાની પાછળ આજે
ગયા છે કે, તેની સ્ના–ક્રીમ વગેરે જેટલું ખર્ચે