________________
ભૂલે પડેલે યાત્રી
[ ૧૯૨
દર્શન પ્રાપ્ત થયું છે, કેવું જંગલમાં મંગલ થયું છે. બસ, આને જ જંગલમાં મંગલ કહેવાય!
ભોમિયા મળી જાય તે ભમવું ન પડે !
જીવ એકવાર ધર્મને રસ્તે ચડી જાય એટલે તે મેડે કે વહેલે ઠેકાણે પહોંચી જવાને. પૂ. હેમચંદ્રાચાર્યજી ફરમાવે છે કે,
मार्गश्रितो यथादूरं क्रमात् पंगुरपि व्रजेत् ।
धर्मस्थो धनकर्मापि तथा मोक्षमवाप्नुयात् ॥ રસ્તે ચડેલે કદાચ પાંગળે માણસ હોય તે પણ તે કમે કરીને પિતાના ધારેલા સ્થાને પહોંચી જાય છે. તેમ ધર્મના રસ્તે ચડેલે જવ વર્તમાનમાં કદાચ ભારેકમિ હેય એટલે ઘર અવિરતિનાં ઉદયવાળે હેય, તે છતાં પણ તે કમે કરીને મોક્ષે પોંચી જાય છે. ગમે તે “ભુલે પહેલે યાત્રી” હેય પણ તેને કેઈ માર્ગ બતાવનાર ભેમિયાને સંઘાત મળી જાય તે તેની ભુલવણને અંત આવી જાય છે.
લોભને થોભ નહીં! જીવ પદાર્થમાત્રમાં ભુલે પડે છે. શરીર, ધનવૈભવાદિ પ્રત્યેક પદાર્થમાં જીવની દ્રષ્ટિમાં ઘણી વિપરિતતા છે. જીવને ઘણું ધન મળે તેએ તૃપ્તિ નથી. એકવાર આખી પૃથ્વીનું ધન જીવને મળી જાય તેએ જીવને તૃપ્તિ થવાની નથી! કારણ કે, દ્રષ્ટિ વિપરિત છે. પુણિયા શ્રાવકની દ્રષ્ટિ સમ્યક હતી તે એછી આવકમાં પણ તેને ઘણે અંતેષ હતું. તેના જીવનમાં લેશ પણ હાય-વેય નહતી. કારણ કે,