________________
૧૯૩ ]
રસાધિરાજ પૈસામાં કે વૈભવમાં તેણે સુખ માન્યું જ નહોતું, તેણે સંતેષમાં જ ખરૂં સુખ માન્યુ હતું. જ્યારે તમે બધા પૈસામાં જ સુખ માની બેઠા છે, એટલે પછી પૈસા માટે તમે આકાશ-પાતાળ એક કરી રહ્યા છે, જેમ જેમ લાભ મળતા જાય છે તેમ તેમ લોભ પણ વધતો જાય છે. કારણ કે, જીવની તૃણું ઘણી વિશાળ છે, વખતે સ્વયંભૂરમણ સમુદ્રને કિનારે આવે પણ લાભ સમુદ્રને કયાંય કિનારે દેખાતે નથી. પોતાના બાહુ બળે વખતે કઈ મનુષ્ય અવયંભૂરમણ સમુદ્ર પાર કરી જશે, પણ આ લેભ સમુદ્રનો ભલભલા ભડવીર કહેવાતા પણ પાર પામી શકતા નથી. છતાં મનુષ્યની દ્રષ્ટિ જો સમ્યફ થઈ જાય છે, ખરું સુખ ધન-વૈભવમાં નથી, પણ સંતેષમાં જ છે. તો સંતેષરૂપી સેતુના બળે લોભ સમુદ્રને જરૂ૨ પાર પામી શકાય છે. પણ જીવ જ્યાં માતા-પિતા, ભાઈ-ભગિની, પુત્ર-પૌત્રાદિ, ધન-વૈભવ, આ બધામાં ભુલો જ પડેલો છે, ત્યાં કયાંથી પાર પામવાને છે ?
" પદાર્થ માત્રને જ્ઞાનદ્રષ્ટિથી જોતાં શીખવું જોઈએ. જીવ પિતે દ્રષ્ટા હોવાથી ઘણું ઘણું દ્રવ્યને તે જોયા કરતે હોય છે, પણ હજી સુધીમાં તેણે જાગીને જોયું નથી. જીવ જે જાગીને જેતે થઈ જાય તે “ભૂલે પડેલે યાત્રી” આજે માર્ગ ઉપર આવી જાય. પછી તે તે તિજોરી ઉઘાડીને ધનનાં ઢગલાને જોશે તેઓ તેને લાગશે કે આ પરિગ્રહ મેં ઘણું ભેગું કર્યું છે અને તેની મમતા મારાથી મૂકાતી નથી, પણ આ પઆિદુની મૂછ જ મને દુર્ગતિમાં લઈ જનારી છે, અને આ પરિગ્રહ એક દિવસે છૂટી તે જવાનું જ છે એ પહેલાં
-ભગિની જ શકાય છે. તેના
એ બધામ