________________
ભૂલ પડેલ યાત્રી
[ ૧૭૮ કોણ પરાયું અને કણ પિતાનું ?
અટવીની અપેક્ષાએ જીવ ભવરૂપ અટવીમાં ભૂલે પડે છે. વન કે ઉદ્યાનની અપેક્ષાએ જીવ મેહરૂપી વનમાં ભલે પડે છે. કનક, કાન્તા, કીર્તિ, કાયા, કુટુમ્બ, એજ મેહરૂપી વન છે. ભલભલા ભુલા પડે તેવું એ મહાવન છે. આ મેહરૂપી વન એવું છે કે, ઉચ્ચ ગુણઠાણાની ભૂમિકાએ પહોંચેલા પણ કેટલીવાર એમાં ભુલા પડી જાય છે, અને ભુલા એવા પડે છે કે, માર્ગથી ઘણાં દૂર ફેંકાય જાય છે. જેમાં અષાઢાભૂતિ મુનિ દ્રષ્ટાંતરૂપ છે. જો કે એ મુનિ ફરી પાછા ઠેકાણે આવી ગયા છે અને પ્રાંતે કેવલજ્ઞાન પામ્યા છે. પણ મેહવનમાં એકવાર તે એ પણ ભુલા પડી ગયા હતા.
જીવ ભુલે ત્યાંજ પડે છે કે, કોઈ પરદ્રવ્ય કે પરપદાર્થો જીવના પિતાના નથી છતાં જીવે પોતાના માન્યા છે. કેટલીકવાર સંસારમાં પિતાને સ્વાર્થ જ્યાં સરી જાય ત્યાં પિતાના માન્યા હેય તે પણ પારકા થઈ જાય છે. અને જેને પારકા માન્યા હોય તે ઉપયોગમાં આવી જાય છે. તે પછી કેણ પિતાનું ને કોણ પારકું? જીવે પોતાના કે પારકા માનીને કેઈમાં પણ રાગ-દ્વેષ પોષવાના નથી. સ્વ કે પર ભેદ રાખ્યા વિના દરેકના હિતમાં પ્રવર્તતા રહેવાનું છે. આવું "ભેદજ્ઞાને થાય તે “ભુલે પડેલે યાત્રી” જરૂર રસ્તા પર ન આવી જાય. . .
સાચી કેળવણી વિશાળ મકાન હોય અને જવા-આવવાના ઘણું માગે