________________
અને ઉતપન લેવાય, વગેરે વગેરે ચિંતા કર્યા કરાય છે એટલે પિતાની આત્માની ચિંતા દુર્લભ બની જાય છે. ત્યારે, શું તમને લાગે છે કે વાત્મચિંતા વિના પિનાને ઉદ્ધાર થાય? જૈનશાસન ના પાડે છે.
સ્વાત્મ-ચિંતા મુખ્ય જોઈએ એમ જન શાસન કહે છે. માટે તે “તિર્થીયરા મે પસીયતુ” સમાવિવરમુત્તમ દિંતુ, “સિદ્ધ સિદ્ધિ મમ દિસંતુ” “ધો વઢઉતીર્થકરો મારા પર પ્રસાદ કરે, ઉત્તમ ભાવસમાધિ મને આપે. મને મેક્ષ આપો. શ્રત-ધર્મ મારો વૃદ્ધિ પામે.”—વગેરે અનેક માગણીએ રોજ સ્વાત્મહિતાર્થે કરવામાં આવે છે. “જયવીયરાય સૂત્રમાં એવી અનેક માગણી કરીએ છીએ. એમ પાપથી પાછા હટવાના અને મિચ્છામિ દુક્કડં દેવાના અનેક સૂત્રે પણ સ્વાત્મશુદ્ધિ અર્થે બેલાય છે. એ બધું શું સૂચવે છે? સ્વાત્મ-ચિંતાની પ્રધાનતા. ત્યાં કાંઈ એ પાઠ ન આવ્યા કે “તીર્થકરો સૌને પર પ્રસાદ કરે, સૌને સમાધિ આપે, સૌને મેક્ષ આપે..” આમ નથી ઈચ્છવાનું એમ નહિ, પણ પિતાના આત્માના ચિંતા મુખ્ય કરવાની છે, એમ સૂત્રપાઠ કહે છે.
મહાવીર ભગવાન જેવાએ આ વિચાર્યું કે “મારા કર્મો ઘણું બાકી છે, તે અનાર્ય દેશમાં જાઉં. ત્યાં સહન કરવાનું સારૂં મળશે તેથી બહુ કર્મક્ષયને લાભ થશે. આ શું? સ્વાત્મચિંતાની મુખ્યતા. જે પરની ચિંતા મુખ્ય હેત તે તે ઉલ્ટે એમ વિચાર આવત કે “અનાર્ય દેશમાં