________________
૭૦
રમી રાજાનું પતન જઈ તે ત્યાં બિચારા અજ્ઞાન લેક મારી આશાતના કરી ઘોર પાપ બાંધશે.”
પ્ર - આ વિચાર કેમ ન કર્યો ? તે શું ભગવાન નિમિત્ત પામી એ લેકે પાપ બાંધે એમાં ભગવાન દેષ માત્ર નહિ ?
ઉ૦- ના, કારણ એ છે કે અનાર્ય જેના પિતાના અધ્યવસાય જ એવા મલિન છે કે ભગવાન ન જાય તે. પણ એવાં ફૂર કર્મમાં એમને એ લીન રાખે છે. એટલે ભગવાન કાંઈ એમને શુભ અધ્યવસાયમાંથી અશુભ અધ્યવસાયમાં જવાની ઉદીરણ કરતા નથી. ચારિત્ર લેનાર પાછળ સનેહીઓ મેહવશ રુએ એમાં ચારિત્ર લેનારો દુષપાત્ર નથી, કેમકે પેલા રુએ છે તે પોતાના મેહના કારણે. આવું જે ન માનીએ તો તે પછી સારી પ્રવૃત્તિ કરનારા પણ દેશપાત્ર ઠરશે. કેમકે એમની સારી પ્રવૃત્તિ દુજનેને નથી ગમતી અને તેથી શ્રેષ કરે છે, ઢષ કરી કર્મ બાંધે છે. આમાં જે સારી પ્રવૃત્તિ કરનાર દેષપાત્ર હોય તે તે પછી સારી પ્રવૃત્તિ ન કરવી એ અર્થ થાય ! પણ વસ્તુસ્થિતિ એમ નથી; દુર્જને નિંદે તેય સજજનેએ સારી પ્રવૃત્તિ છેડવાની નથી. નહિતર તે જગતમાં સત્યપ્રવૃત્તિ રહે જ નહિ, કેમકે કઈ દુર્જનને એની નિંદાથી પાપ થવા સંભવ છે. પણ દુર્જન નિંદે એમાં એના દિલને મેહ જ દેષપાત્ર છે, નહિ કે સજજન યા એની સત્યપ્રવૃત્તિ. એ જ રીતે મહાવીર ભગવાનની