________________
'ટ
રુક્મી રસનુ પતન
આવ્યું; બાહ્ય ચમત્કારિક લાભ થા; તા લાગે છે કે સાધના ફળી. સફળ થઈ.” ત્યારે શું સાધનાનું આ જ ફળ છે ને? શું આવું કાંઈ ન બન્યુ તે સાધના નિષ્ફળ ગઈ ને? કેટલી ખધી અજ્ઞાન દશા! આવી અજ્ઞાનતામાં પછી તેવું ન બનતાં સાધના માળી પડી જાય, નિરાશ થાય, ઉત્સાહ વધે નહિ, એમાં શી નવાઈ?
સાધનામાં સાચે ઉત્સાહ અને જોમ તેા જ રહે, કે માત્ર આત્મિક લાભે। જે પૂર્વ કહ્યા તેના પર દૃઢ વિશ્વાસ રહે, એની જ તમના રહે. જો સાધનાકાળમાં પ્રતિસમય એ શ્રદ્ધા. ચાલુ છે, પછી આડાઅવળા ફાંફા મારવાની શી જરૂર ?
માણુસ અંદરનું મૂકી બહારમાં ભટકે છે માટે જ ભૂલા પડે છે. ખીજાએ મારી વાહવાહ કરી કે નહિ, મને સારા માન્યા કે નહિ, કોઈ ચમત્કાર થયા કે નહિ, આવું આવું જોવામાં ખરી વસ્તુ ચૂકી જાય છે. અને કાઈ કહે ‘અલ્યા ભાઈ! આ ગડમથલ, આ બાહ્ય કીર્તિની ભૂખ કે ચમત્કારના આકષણુ તા તે અનતી વાર રાખ્યા, એમાં તારા આત્મા માટે શે। ભલીવાર આવ્યે ? હજી ભવમાં ભટકતા રહ્યો છે ! હવે આ લપ મૂકી એમાં આત્મા કાંઈ ઊંચા નહિ આવે. પૂર્વોક્ત નક્કર આત્મિક લાભ થઈ રહ્યા છે એના દ્દઢ વિશ્વાસ રાખી નિરાશ સભાવે આરાધના કચે જા. એટલું જ તારૂં કામ છે.'
નડતર આ જ છે કે બહારમાં મન ફર્યા - ખીજા શું કરે છે, કેમ એમ કરે છે; એ કેમ
કરે છે.
ચલાવી