________________
થાન
પેાતાના અપરાધ દેખાય, અને પહેલે પગથિયે અપરાધીની ક્ષમા માગવાનું કરાય. હૃદયના કકળાટ સાથે એમ લાગે કે આ મેં બહુ ખાટુ કર્યુ છે. મારે એ જીવાને શા માટે મારવા જોઈએ ?' ‘વારા પછી વારા, મારા પછી તારા,' એ ન્યાયે કુદરત ક્રમ મને પણ એવી સ્થિતિમાં મૂકશે કે જેથી ખીજા જીવા મારી દારુણ હિંસા કરતા રહે. માટે કયારે એવા ધન્ય દિવસ આવે કે આ પૃથ્વીકાયાદિ એક પણ જીવની મારે હિંસા ન કરવી પડે એવું સુંદર ચારિત્રજીવન હું પાસું ! એ પામવા માટે તુચ્છ વિષયસુખા અને માનેલી સગવડ ઓછી કરી એ જીવાની વિરાધના ઘટાડતા આવું.'
...
આમ જીવાને ક્ષમાપના કરવાનું, પેાતાના દુષ્કૃત્યના પશ્ચાત્તાપ અનુભવવાનું, અને જીવાની વિરાધના આછી આછી કરવાનું તે જ લાધે, કે જે પાતે જીવાના અપરાધી છે એ ભાવ વારંવાર નજર સામે લાવ્યા કરે, ને કકળતા દ્વિલે એના ખેદ અનુભવ્યા કરે.
ત્યરે શાસ્ત્રકારોએ ધર્મોનાં લક્ષણમાં મૈત્રી ખેડી છે તે શા માટે ? જિનેશ્વર દેવની આજ્ઞાને અનુસારે (૧) દાન-શીલ-તપ-ભાવના રૂપ ધમ કહા, કે (૨) અહિંસા-સંયમ–તપરૂપી ધમ કહો, યા (૩) સમ્યગ્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ધમ કહે, એ ધમ બીજા જીવાના વિચાર રાખીને અર્થાત્ ખીજાને દુઃખ ન કરવાના છે. કેમકે ધર્મના પાયામાં યા
થાય એ રીતે
છે. યા ઊડી