________________
૫૮
રુક્ષ્મી રાજાનું પતન
તા ધમ ઊર્ડયો. આ દયા રાખવાનું તે જ મને, કે જે જીવા ઉપર સ્નેહ ડાય, મૈત્રીભાવ હોય. માટે ચૈત્રી સાથે જરૂરી છે.
મૈત્રીને પ્રભાવઃ
,
જીવા પ્રત્યે મૈત્રીભાવ હાય, સ્નેહ હાય, તે પેાતાના એવા સ્વાર્થ સાધવાનું મન ન થાય કે જેમાં જીવાના કચ્ચરઘાણ થાય, જીવાને જીવલેણ દુઃખ થાય. શાસ્ત્રવાર્તા-સમુચ્ચય ' નામના શાસ્ત્રમાં ધમ હેતુ સિદ્ધ કરવાના ત્રણ સાધન ખતાવ્યાં(૧) સાધુસેવા સા મા, (२) मंत्री सत्वेषु भावतः (૩) આત્મીયપ્રમોક્ષત્ર
-અર્થાત (૧) સદા ભક્તિપૂર્વક સાસેવા, (૨) જીવે પર હૃદયથી મંત્રીભાવ, અને (૩) મમતાની પક્ડના અધ આવેશને ત્યાગ,–આ ત્રણુથી ધ હેતુ સિદ્ધ થાય.
હવે આમાં જુએ કે મમત્વ યાને સ્વાઈના અધ આવેશ કયારે આછા થાય ? કે જીવાના દુઃખના વિચાર રાખે તેા. એ લાવવા માટે જીવા પ્રત્યે સ્નેહ મૈત્રીભાવ જોઈ એ. મનને થાય કે ‘ જીવમાત્ર મારા બંધુ છે. એને દુઃખી કરીને મારા સ્વાથ કેમ સધાય કેજડ પદાર્થોની મમતા કેમ કરાય ? ? મૈત્રીમાં દયા સામેલ જ હોય :
એટલે તાપય આ આવીને ઊભું રહે છે કે જીવાને દુઃખ દેવું એ ધર્મવિરુદ્ધ છે; માટે પહેલા પાયામાં આ ભાવ