________________
૨મી જાનુ પતન બિચારા એ અને અહીં અને ભવાંતરે કેટલે ત્રાસ!” એમ એ જીવેની ભારોભાર દયા ઊભરાય, અને પિતાને એમાં ઘેર અપરાધ જણાય, એ અપરાધનાં દારુણ વિપાક સમજાય, તે એ જીની ક્ષમા માગવાનું અને એવાં અપરાધ એાછા કરવાનું મન થાય. આપણે અપરાધી લેવાની માન્યતામાં મૈત્રી -
બસ એજ રીતે અહીં વિચારવાનું છે. માટે જ “પૃથ્વીકાયાદિ જ આપણને સુખ આપે છે માટે આપણું ઉપકારી છે,” એ માનવાને બદલે “આપણે વાસના પિષવા પૃથ્વીકાયાદિ જીવોને આપણે ખેટા મારીએ છીએ તેથી આપણે એ જીવેના અપરાધી છીએ, એ ભાન વારંવાર જાગ્રત રાખવા જેવું છે. એમાં ખરેખરી મૈત્રી ભાવના આવે છે.
પ્ર.– આપણી જાતને અપરાધી માનવામાં મૈત્રી કયાં આવી?
ઉ૦-મૈત્રી આ રીતે કે મનને એમ થાય છે કે “હું જેમ જીવ છું અને સુખનો અર્થ છું, એમ એ પણ જીવ છે, ને સુખના જ અભિલાષી છે. તે જેમ મને કઈ દુઃખ આપે એ ન ગમે, તેમ એને હું દુઃખ આપે એ એને બિચારાને કેમ ગમે ? જીવત્વની દષ્ટિએ એ જીવે મારા બંધુ છે. બંધુને દુઃખી કેમ કરાય?” એ રીતે એ છ પર પ્રેમની લાગણી થાય એ મિત્રભાવ છે, મૈત્રી છે.
મગી ઉપર ઉત્તમ ભાવ – એના પર પછી દુઃખ આપવા બદલ દયા ઊભરાય,