________________
અને ઉત્થાન
૩૯
ધ્યાન રાખજો, મન કદાચ કહેશે કે પણ સચૈાગા અનુકૂળ જોઈએ ને ? શરીર સારૂ ચાલવું અને નિશ્ચિ ન્તતા હોવી જોઈ એ ને ? પરંતુ મનના આ ઉઠાવાને મહત્વ આપતા નહિ, નહિતર ખરૂ કરવાનુ` રહી જશે. સાગા શરીર, ઉપાધિએ તે કમના અનુસારે એની એ જ ઊભી રહેવાની, અને જીવનું પેાતાનું હિત દૂર જ રહ્યા કરશે !
ખરી રીતે એના એ જ સામાં મનના ઉઠાવા રોકી વિચારસરણીને ઝેક બદલવાથી શુભ અધ્યવસાય ઊભા કરી શકાય છે.
વિચારસરણીના સ્રોક બદલવા માટે— (૧) નેગેટીવમાંથી પાઝીટીવમાં, નિષેધાત્મક નિરાશાત્મક વિચાર પદ્ધત્તિમાંથી વિધેયાત્મક અનુકૂળાત્મક વિચાર પદ્ધત્તિમાં ચાલ્યા જવું. તાવ આવ્યેા, ‘હાય ! હવે બધાં કામ અટકશે. કેટલું બધું બગડશે !' એમ નહિ પણ 'ઠીક છે, (i) આશ્રવેામાંથી આરામ મળ્યે, (ii) આત્મ-વિચાર કરવાની તક મળી. (iii) થાડું સહન કરવાની શક્તિ અને સત્ત્વ પણ ખીલવી શકાશે.'... આવી આવી લાઈનની વિચારપદ્ધત્તિ મજમાવવાની. જે સંચાગેાને આપણે અટકાવી શકતા નથી, એના પર રેાવાથી શું ? મન બગાડવાથી શે। લાભ ? એ સયેાગેામાં અનુકૂળ જ વિચાર બનાવી લેવા.
(૨) વિચાર કાઈ ખીજા જ ચાલુ કરવા કે જેમાં મનને સ્ફૂર્તિ મળે. દા. ત. મહાપુરુષ'ના પરાક્રમેાના, જીવાજીવાદિ તત્ત્વના, રળિયામણાં તી સ્થાનાના, વાંચેલા