________________
૪૦
રુક્મી રાજાનુ પતન
સાંભળેલા ઉપદેશના, વગેરે વગેરે વિચાર ચાલુ કરી દેવા.
6
(૩) સંકલ્પ કરવા કે મારે આ વાત વગેરેમાં આટલા નવકાર યા એના પહેલા પદ્મના જાપ કરવા છે.’ પછી તે જાપ ચાલુ કરી દેવાના સંકલ્પ છે એટલે એનું કા ચીટ અને ગણતરી પૂર્ણાંક ચાલશે.
(૪) ‘અરિહંતાદિ ચારનાં શરણ સ્વીકારી અરિહંતની પ્રાર્થનામાં મન લગાડી દેવું. એ પ્રાર્થના પણ ઉમદા વસ્તુની. દા. ત. પ્રભુ ! મને શુભ અધ્યવસાયની ખક્ષીસ કરે, મારે સદ્ગુદ્ધિ અને સમાધિ સુરક્ષિત રાખો. ‘સમાહિવરમુત્તમ દિતુ.'. હું તમારા શરણે છું. મને તમારા અર્ચિત્ય પ્રભાવે જરૂર આ મને પ્રાપ્ત થશે.' વારવાર આ પ્રાર્થના કરવી.
(૫) ગુણવિકાસ અને સુચાગ્ય વિચારસરણીની જેમ એવું સુંદર તાત્ત્વિક આધ્યાત્મિક વાંચન તથા કાઈ એવી ઉલ્લાસપ્રેરક ધર્મ પ્રવૃત્તિ પણ શુભ અધ્યવસાયની જાગૃતિ અને પુષ્ટિ કરે છે.
મુખ્ય કામ આ છે, શુભ અધ્યવસાય સદા રમતા વિકસતા રાખવાની ખાસ તમન્ના જોઈએ; અને જ્યારે, અહુ સૂક્ષ્મ સમયે સમયે આત્મા પર કના મધ ચાલુ છે, તેમ જ એક ખ ંધ શુભ થાય કે અશુભ, એના મુખ્ય આધાર અધ્યવસાય પર છે, શુભ અધ્યવસાયે શુભ અને અશુભે અશુભ કર્માંધ એ સ્થિતિ છે, તેા પછી શુભ અધ્યવસાય જાગતા રાખવાની તમન્ના કેમ ન થાય? સહેજ પ્રમાદમાં-ગલતમાં-ઘેલછામાં અશુભ અધ્યવસાય