________________
અને ઉત્થાન
૪૦૧
પવિત્ર છે, સ્વસ્થ-શાંત-ચિંતામુક્ત કરનારા છે, સત્બુદ્ધિને પોષનારા છે, અને ખીજાને પણ ઠારે એવો છે; મનથી વિહ્વળતા–અને કુવિચારણા પર કાપ મૂકે એવો છે.’ જોઈ લેા. દાન-શીલ-તપ-ભાવના, જિનભક્તિ-તનિયમ–સામાયિક, વગેરે એકેક ધર્મોમાં આ તપાસી લે. તે દેખાશે કે એમાં હૈયું પવિત્ર બને છે, વિહ્વળતાએ-કુવિચારણાસંતાપ વગેરે ઓછા થઈ એટલા પ્રમાણમાં શાંતિ-સ્વસ્થતાસવિચારણા આવે છે. ખીજાને પણ આપણા તરફથી એ જ ગમતુ હાય છે.
બીજા આપણા તરફ ધમ થી વતે એવું દરેક ઈચ્છે છેઃ— -
કોઈના પૈસા તમે લઈ ન લે. ઉપરથી એને આપે, તમે કેાઈની સ્ત્રી સામે જુએ નહિ. આંખ નીચી ઢાળેલી રાખા, કાઈને ત્યાં ઝટ ચા-પાણી ન માગેા, ઉપરથી એ ધરે અને તમે કહા મારે ત્યાગ છે, તપ છે....વગેરે વગેરેતો એ મધુ શું છે? ધર્મ, તમારે એ ધ બીજાનું પણ દિલ પ્રસન્ન કરશે. તમારાજ પૈસા, પત્ની, અને માલ માટે શુ ઈચ્છે, છે ? સામે! માણસ એના પર નજર ન નાખતાં એનાથી પરાક્રુખ રહે તે તે તમને ગમે છે, તમે એને સારા પવિત્ર ગણા છે. સારા એટલે ધર્માત્મા, એથી ઉટા વનારને પાપી લેખા છે, મૂખ મેલે અને ભ્રખારવો માને છે.
૨૬