________________
૪૦૦
રુમી રાજાનું પતન. વચનને ઝટપટ અમલમાં ઉતારવાનું શે બને? સ્વતંત્રતાને યુગ કહેવાય છે ને? સ્વતંત્રતા છે કે સ્વછંદતા, આપમતિ. અને અભિમાની બેરનું બીડું ક્યાં છે એની જેને ગમ નથી, અનુભવ નથી, એને મહા અનુભવીએ હિતૈષીઓ અને પરોપકારવૃત્તિથી છલોછલ ભરેલા જ્ઞાની પર ભારે નહિ! એમનાં વચન પર મદાર નહિ ! એ આજના વિચાર-સ્વછંદતાના યુગની બલિહારી છે !
ધર્મનું સ્વરૂપ જેવાથી શ્રદ્ધા થાય –
આવા કાળમાં રહ્યા પણ બચવા કેઈ ઉપાય? શ્રેષ્ઠ આપ્ત પુરુષ તીર્થકર ભગવાને કહેલા ધર્મના ફળ પર શંકા-કુશંકા ધર્યા વિના હોંશે હોંશે ઉલ્લાસથી એ ધર્મ સધાય જાય એને કઈ રસ્તો? હા, આ છે રસ્તે કે ફળની. ભાંજઘડ બાજુએ મૂકો, ભગવાને ધર્મ કહ્યો છે એના પર ય મન એકદમ નહિ જાય; કેમકે જે “હૈયાને ઢાળ જે સગા-સ્નેહી પર નહિ એ ભગવાન પર,—આ સ્થિતિ નહિ હેય, તે પછી આ ધમ ભગવાને કહ્યો છે માટે કરૂં જ—એ ઉમળકે અને નિર્ધાર ક્યાંથી થવાને ? તે. ભલે એ રીતે નહિ. પણ આટલે જ વિચાર કરે કે–
“આ ધર્મનું સ્વરૂપ કેવું છે? મેલું, મૂર્ખતાભર્યું અને બીજાને દુઃખ લગાડે એવું ? કે પવિત્ર, બુદ્ધિમત્તાભર્યું અને બીજાને ય શાંતિ આપે એવું? તે તે ધર્મથી વર્તમાન જીવનમાંની વિહ્વળતાએ, અશાંતિ, સંતાપ ઓછા થવાને અવકાશ છે કે નહિ?” આ તપાસે. જરૂર દેખાશે કે ધર્મ