________________
રમી રાજાનું પતન છે. જિનાજ્ઞાને પ્રેમ તે એ લગાડી દઈએ કે મારે તે આ જીવનમાં એંજિન એ, હું ડબે; એની પાછળ ચાલ્ય જાઉં. દષત્યાગ-ગુણગ્રહણની જિનાજ્ઞા જ મારા પ્રાણ. એને હૈયે ભાર એ રહે કે “બસ, એને અનુસરવું જ જોઈએ. જગતમાં જિનાજ્ઞા ક્યાં મળે ?........ત્યારે દેશદુર્ગણના કટુ વિપાકમાં જે એની અહીં કુટેવ પડી ગઈ, યા એમાં રસ રહી ગયે, ગ્લાની ન લાગી, તે ભવાંતરે ચંડશિયાના કોપની જેમ એ દેશની જે પરંપરા ચાલશે, ફાલવા-કુલવાપણું થશે, એ જીવન બેફામ બનાવશે. ચંડકેશિયાનાગ ગુસ્સામાં તીર્થંકર ભગવાનને બચકું ભરવા સુધી પહોંચી ગયો ને? ભવાંતરે એવું પાપિષ્ટ જીવન ઇચ્છે છે? ના, તે પછી આ કટુ વિપાક દષ્ટિ સામે તરવરતે. રાખી દોષથી બચવામાં અને સહિષ્ણુતા કેળવવામાં શું કઠિનાઈ લાગે ?.... ત્યારે મહાપુરુષનાં અનુકરણ પણ ક્યાં કમ આલંબન છે ? “એવા મહાવીર પ્રભુ શાલિભદ્ર-ધનાજી -સનતકુમાર ચક્રવત જેવાએ કર્યું, સહ્યું, આદયું, એ મારે પણ મુબારક છે.” આ ઓથ પકડીને ચલાય, તે ય ગુણપાલન સહજ બનતું જાય...એમ આત્માના શુદ્ધ સ્વરૂપની માયા–મમતા–લાલસા જગાડી દેવાથી પણ સહજ ગુણપાલન શક્ય છે. દોષ દુર્ગણમાં નાલેશી-નાલેશી જ જોયા કરવાની. આહાર-વિષય-પરિગ્રહાદિમાં નાલેશીનાલેશી જ જોવાની.
એના એજ ગુણમાં વધારો, ઉડાણ, વિશાળતા વ્યાપકતા લાવવા,