________________
અને ઉત્થાન
૧૯ અને વિટંબણાભર્યા સ્વરૂપની શરમ-નાલેશી લાગી, એના પર તિરસ્કાર છૂટે, અને શુદ્ધ સ્વરૂપની માયા-મમતા જાગે તે આ સહેજે ગુણવિકાસ થવાનું સંભવિત છે.
ખાનપાન અને એમાંય મેવા-મિઠાઈ વગેરેનાં ખાનપાન ખુશમિશાલ કેમ કરી શકે છે ? કહે મૂળમાં જ ખાનપાનની વેઠ જ લાગતી નથી, એમાં કેઈ નાલેશી જ લાગતી નથી. કેમ જાણે આ એક લહાવે હેય, અગર શોભા ભર્યું કાર્ય હેય એ એની સાથે વ્યવહાર દેખાય છે ! આ હોય ત્યાં પછી ત્યાગ, તપ સહેલાં સ્વાભાવિક ક્યાંથી બને ? હોંશપૂર્વક કયાંથી સેવાય ? તેમ એની લાલસા છે એટલે એમાં આઘુંપાછું થતાં ક્ષમા-સહિષ્ણુતા કયાંથી રહેવાના ? એ ગુણ સુલભ કરવા હોય તે શુદ્ધ આત્મસ્વરૂપ અનાહારિપણું-નિર્વિકારતા-નિષ્ક્રિયતાની માયા લગાડે. એમાં જ શાબાશી જુએ, એટલે પેલી આહારઠ વગેરેમાં નાલેશી લાગી, શરમ લાગી, એની મમતા–લાલસા મિટે.
આમ ગુણેને મન મારીને કેળવવામાંથી સહેજે સહેજે પળાવામાં લઈ આવવા માટેના ઉપાય આ, કે
(૧) હૈયે જિનાજ્ઞાને પ્રેમ અને ભાર, (૨) દેશ-દુર્ગુણના કટુ વિપાકને જાગતે ખ્યાલ, (૩)મહાપુરુષેની માર્ગસાધનાનું અનુકરણ, અને (૪) સ્વાત્માના શુદ્ધ સ્વરૂપની માયા-લાલસા રહે.
આમાંથી એક યા અનેક ઉપાય જ્યા રાખવા જોઈએ. આ ઉપાયને મામુલી ગણતા નહિ. મહાન ઉપાય
વરૂપની સાકરણ, અને
જોઈએ. આથી એક આ