________________
૩૪૬
રુમી રાજાનું પતન, થયે લાગે, પણ ખરેખર તે એ શરીરની અંદર ઊતરી ગયે હેય. આજે ડાકટરો એમ તાવ દબાવે છે એની પાછળની માઠી અસરે દરદી અનુભવે છે ને ? એવું ? કાયદા અને સજાના જોરે ક્યાંક અનીતિ દાબી દેવાય, પણ પેલી લાલસા-લંપટતા જે બેઠી છે, તે શું ખરેખર અનીતિ ગઈ? ના, જરા ય નહિં, માટે તે હવે એ ફરી વાર એવું શોધે છે કે કેમ સીફતથી અનીતિ કરીએ, અને કાયદા કે પોલિસની ચુંગાલમાં ન ફસાઈએ, કદાચ ફસાયા તે કેમ લાંચરુશ્વત કે ભેજાબાજ વકિલના સહારે એમાંથી છૂટી જઈએ.” આ ધાતું હોય, ત્યાં ગુના શે” ઓછા થાય? સમજે છે કે અનીતિની સજા નથી, પણ કાયદામાં પૂરવાર થાય એની સજા છે, માટે અનીતિ તે કર્યે રાખ પણ સપડાવાની બારી ન રાખે.”
વિદ્યાર્થીઓને આજે મેટા નાગરિક શાસ્ત્ર અને સમાજ શાસ્ત્ર ભણાવાય છે, પણ એ જ વિદ્યાર્થી–આલમમાં પણ ગુનાઓ હદ પાર વધી ગયા છે ! શું કારણ? આ જ, કે મૂળ કારણભૂત આહાર-વિષય–પરિગ્રહની લાલસા લંપટતાને ઓછી કરાવવાને સરકારને કેઈ પ્રયત્ન નથી. બલકે એ વધે એવી જનાઓ ખુલ્લી છે !
પેલે બ્રાહ્મણને પુત્ર આહારલંપટ અને વિષયલંપટ બન્યું છે એટલે વેશ્યાને પણ રાજી કરવા ઘરમાંથી અનાજ ચેરી એની સાથે ખૂણે બેસીને ખાઈ રહ્યો છે અને એમાં સગી મા પણ જો આડે આવતી દેખાય, તે એને