________________
અને ઉત્થાન
૩૪૫
નજીક આવશે તે હું એને મારી નાખીશ! એ શું
સમજે છે એના મનમાં ?”
જુએ આ, પેટે સપુત ધાર્યો કે લેરિંગ ? દુકાળના વખતમાં જ્યાં કુટુંબને અનાજની અછત છે ત્યાં આ મેાટા દીકરા ઘરમાંથી ચેરીને એકાંતમાં ખાવા બેસી ગયા છે, અને તે પણ ગણિકા-વેશ્યા સાથે રાખીને ! સ્વાર્થા ધતા, ચોરી, કુટુંબીઓ પ્રત્યે નિર્દયતા, દુરાચાર,... કેટકેટલા પાપા ફાલ્યાકુલ્યા કે હવે જનેતાને મારી નાખવા સુધીની કુબુદ્ધિ સુધી પહોંચી ગયા !
આજના ખૂન-ચારી વગેરેનું મૂળ :— ખાવાની કારમી લાલસા અને વિષયાગની ભયાનક લંપટતા માણસ જેવા માણસને કયાં સુધી દુષ્ટ બુદ્ધિના ગર્તામાં નીચે ઊતારી દે છે! એ લાલસા—લંપટતાના પાપે જ દુનિયામાં દુષ્ટતાનાં તાંડવ ખેલાઈ રહ્યા છે. પ્રજામાં પુનરેજી, બદમાસી, ચારીએ, ઝગડા, જૂઠ-અનીતિ -માયાચાર અને ઇર્ષ્યા-વેરઝેર વગેરે ચાલી રહ્યાના મૂળમાં આ આહાર-વિષય-પરિગ્રહની અતિ લાલસા—લ પટતા કારણભૂત છે. એ મૂળ કારણ એછું કરાવવાને બદલે એક બાજુ ઉલ્ટુ એને પાષવાનું કરાય, અને ખીજી બાજુ પછી કાયદા-કાનૂન અને કેરટ-પેાલીસ વગેરેની ચેાજના કરાય, તેથી શું એ પાપા એછા થાય ? રાગનું મૂળ કારણુ કુપથ્ય સેવન ચાલુ રખાય, પછી દેવાના ફાડા મારે, તેથી શુ રાગ જાય? કદાચ ક્ષણુભર રાગ આછે