________________
રુમી રાજાનું પતન સુખ નથી, એના સંપર્કથી સુખ નહિ, પણ ક્ષણભર દુઃખને પ્રતિકાર માત્ર છે. પાછી ચળ ઉપડે છે ને એને તૃપ્ત કરવા જધામણ કરવી પડે છે ! એના બદલે જે મૂળમાંથી જ આ ચળ શાંત કરી દેવાય તે જ પછી ખરજવું મટયે સુખની જેમ સાચા સુખને અવકાશ રહે. એટલે તાત્પર્ય, જે વિષયમાં સુખ નથી ત્યાં સુખની શોધ કરવી એ મૂર્ખતા છે, વાહિયાત પ્રયત્ન છે. સુખ હેય જ નહિ ત્યાં સુખ ક્યાંથી મળે ? ગેવિંદબ્રાહ્મણને દીકરા વયા સાથે:
પેલી બ્રાહ્મણી ધારેલી જગાએ ચેખાની કુંડી શેાધે છે. પણ હોય જ નહિ તે ક્યાંથી મળે ? ન મળવાથી આશ્ચર્ય થયું કે “વાહ! આ શું ? અહીં મૂક્યાની ધારણા છે છતાં અહીં એ મળતી નથી !” મહીયારીને ચેખા આપવાની અત્યંત આવશ્યકતા છે, તેથી હવે તે આસપાસમાં ચોકસાઈથી શોધે છે. એમાં વિશાળ ઘરના એક એકાંત ભાગમાં એણે જે દશ્ય જોયું તેથી એ હેબતાઈ ગઈ! એ રુકમીને જીવે છે, અને હવે તે એણે આત્માનું ભવ્ય ઉત્થાન પૂર્વભવથી કરવા માંડેલું છે, તેથી અજુગતું દશ્ય એ કેમ સહન કરી શકે? શું જોયું એણે?
બ્રાહ્મણીએ જોયું કે એને પુત્ર એક ગણિકાની સાથે ભાત ખાઈ રહ્યો છે. છેકરે પણ જોયું કે મા આવી રહી છે. જેઈને વિચારે છે કે “ આ દુષ્ટા પ્રાયઃ અમારા ભાત ઝૂટવી લેવાની ઇચ્છાથી નીકળી લાગે છે ! એટલે જો એ