________________
રમી રાજાનું પતન એક બાજુ તીર્થકર નામ કર્મ ઉપાજર્યું ! અને અનુત્તર વિમાનમાં જવાનું પુણ્ય ઊભું કર્યું. તેમજ બીજી તરફ સિલિકના ઘાતી કર્મ એવા જર્જરિત કરી મૂકયા કે પપ૦૦૦ વર્ષના મહિલનાથ પ્રભુના અવતારે માત્ર સે વર્ષે અને તે પણ દીક્ષાના દિવસે જ બાકીના બધાય જર્જરિત ઘાતી કર્મ તૂટી ગયાં ને કેવળજ્ઞાન પામી તીર્થકર બન્યા. ત્યારે ક્ષમાગુણના વિકાસ પર અંધકમુનિ, અંધકસુરિના ૫૦૦ શિષ્ય, ગજસુકુમાળ, ઝાંઝરિયા મુનિ, મેતારજ મુનિ, વગેરે. એ શુભ અધ્યવસાય એવા મહેકાવ્યા કે ઠેઠ શુકલધ્યાન અને મેક્ષ પામ્યા! વાત આ છે ગુણવિકાસ કરો એટલે શુભ અધ્યવસાય વિકસવા માંડે.
પ્ર-સહિષ્ણુતા, તપ, ક્ષમા વગેરે ગુણમાં વિકાસ, થતું હશે એટલે શું થતું હશે ?
ઉ૦ આવું કાંક, કે ગુણ પહેલપહેલાં તે મન મારીને મન પર પાકે અંકુશ મૂકીને ઊભો કરે પડે. પર તુ પછી. આગળ વધતાં એ મનને જ અનુકૂળ બનાવતું જવાય. અર્થાત્ મનને જે સહેજે સહેજે પહેલાં અસહિષ્ણુ, ખાવકલું અને ગુસ્સાખેર બનવાનું ગમતું, તે હવે મનને સહિષ્ણુતા, તપ, ક્ષમા વગેરે ગમતું બને, સહેજે ગમતું થાય. પૂછો,
પ્રય-મનને સહિષ્ણુતા-તપ-સમાવગેરે સહેજે ગમતું કેવી રીતે બને ?
–આ રીતે – (૧) જિનાજ્ઞાને પ્રેમ ધરાવવાથી, જિનાજ્ઞાન ભાર હૈયે વહેવાથી. “અહો ! જિનાજ્ઞા આ સહિષ્ણુતા, તપ,