________________
અને ઉત્થાન
૧૫
પરાધી જીવા મરતા બચ્યા ! દયાગુણુને વિકાસ વચ્ચે, એમ શુભ અધ્યવસાયની માત્રા વધી, અનુત્તર વિમાને દેવ થયા !
મેઘકુમારને શું હતું ? એજ; પૂના હાથીના ભવે સસલાની દયા કરી પગ ઊંચા રાખ્યા, પણ એમાં ભૂખેતરસે મરવાનું આવ્યું. છતાં યાના વિકાસ કર્યાં તે શુભ અધ્યવસાયે મેઘકુમાર અન્યા. ત્યાં પણ રાજ્યસમૃદ્ધિના સુખા છેાડી દીક્ષા લીધી, અને તપગુણુ વધાર્યાં. તા એથી અધ્યવસાય એવા વિકસ્વર બન્યા કે જેણે એમને અનુત્તર વિમાનમાં અવતાર અપાચે !
મહાવીર પ્રભુએ પૂના નંદનરાજના ભવમાં તપગુણુ એવા વિકસાવ્યેા કે લાખ વરસ માસખમણુને પારણે માસખમણુ કર્યાં. સાથે વીસ-સ્થાનકની જબરદસ્ત આરાધના કરી. એ ગુણુ વિકસવા ઉપર શુભ અધ્યવસાય એવા મહેકયા, એવા મહેકવા, કે તીથ કર નામક નું ઉત્કૃષ્ટ પુણ્ય ઊભું કરી દીધુ' !
ધન્ના અણુગારે માત્ર નવ મહિનાના ચારિત્રમાં તપગુણના એટલા અધા જબરદસ્ત વિકાસ સાધ્યેા કે એના અળ ઉપર અતિ પ્રખળ ખની ગયેલા શુભ અધ્યવસાયે એમને સર્વાં સિદ્ધ વિમાનમાં મૂકયા ! પછી એકાવતારીપણુ, મહાવિદેહમાં જન્મીને ચારિત્ર લઈ માક્ષે જવાના!
એવું જ મલ્લિનાથ ભગવાનના પૂર્વ ભવમાં પાતે મહામળ રાજા ચારિત્ર લઈ ઘાર તપ પર ચડયા. એ તપણુના વધતા જવા સાથે શુભ અધ્યવસાય એવા પ્રબળ અન્યા કે