________________
રુક્મી રાજાનુ પતન
એથી ઉલ્ટુ* હાથીના ભવે એ જ મરુભૂતિને એ જ કમઠ સપ થઈને મમ સ્થાને સે છે. ત્યાં કારમી પીડા છતાં હાથીએ સહિષ્ણુતા રાખી, તે શુભ અધ્યવસાયને અવકાશ મળ્યા, ને મરીને દેવલેાકમાં ઉત્પન્ન થયા.
૧૪
સમભાવે સહન કરવામાં ને નહિ કરવામાં કેટલું અંતર ? અને સ્થિતિમાં આવેલુ દુઃખ તેા ભેાગવવું જ પડે છે, પણ સમતા-સહિષ્ણુતા ગુમાવવાથી તિય ચ ચેાગ્ય કત્પાદન ! અને સહિષ્ણુતા કેળવવાથી શુભ અધ્યવસાય અને દેવગતિનાં પુણ્ય ! એમાં ય સહિષ્ણુતાનુજી જેટલે જોરદાર મનાવા, એટલા જોરવાળા શુભ અધ્યવસાય અને છે, એટલુ પ્રખળ પુણ્યાપાર્જન અને પાપક્ષય થાય છે.
ધરુચિ અણુગાર —
દયાગુણના વિકાસ ઉપર ધરુચિ અણુગારના શુભ અધ્યવસાયનું જોર એવુ વધી ગયું કે અનુત્તર વિમાનમાં અવતાર પામ્યા ! કડવી તુંબડીનું શાક પરઠવવા ચાલ્યા હતા. જંગલમાં એક બિંદુ પરઠવતાં કીડી ખેંચાઈ આવી, મરતી દીઠી, મહાત્માને દયા ઊભરાઈ,—અરે ! તે તે પછી આટલું બધુ પરઠવ્યે કેટલા બધા જીવાના કચ્ચરઘાણ નીકળે? એના કરતાં મારા પેટમાં જ પધરાવી દઉં,—એમ વિચારીને એ વાપરી ગયા. લાય ઊઠી ! તરત સથારા કરી દીધા. જોજો માસ–ખમણના તપ થયા છે, એમાં ઝેરની પીડા ! ભારે સહેવાનું આવ્યું, પરંતુ સમભાવે સહતાં અનુમેદના કરે છે કે ચાલા મારું ગમે તેમ, પણ બિચારા નિર્દોષ નિર