________________
રુક્મી રાજાનું પતન વધ્યા ! ઠેઠ કેવલજ્ઞાન સુધી પહાંચાડે એવા શુક્લધ્યાનના શુભ અધ્યવસાય સુધી વધી ગયા ને?
પહેલાં એટલી જ જિજ્ઞાસા હતી કે કૈલાસનાથને કેલાર-ષ્ટાપદ ઉપર ભેટીએ.’એમાં શ્રી ગૌતમસ્વામી મળ્યા; જિજ્ઞાસા વ્યક્ત કરી; અને ગૌતમ મહારાજને વિનતિ કરી કે અમને ઉપર લઈ ચાલે.’
ગૌતમ મહારાજે સમજાવ્યુ કે તમારે જીવત કૈલાસનાથ જોવા છે કે મૂર્તિરૂપે ? ઉપર તામૂર્તિરૂપે મળશે. બાકી જીવત જોવાની ઈચ્છા હાય તા ચાલેા મારી સાથે ખતાવું એમને.’
જીવંત પરમાત્મા જોવા મળતા હાય તેા કાણુ ન ઈચ્છે ? માત્ર મૂર્તિથી કાણુ સતેષ માને? તાપસેા સીધા સાદા ભદ્રક પ્રકૃતિના, એટલે ઉપરની ઈચ્છા પડતી મૂકી જીવ તને જોવાની ભાવના દેખાડી.
ગૌતમસ્વામીએ કહ્યું, પણ તે આવા અજ્ઞાન દેદારે જોવા આવશે ? તત્ત્વિવેહાણા જીવને ?' તત્ત્વશુશ્રુષા વધી.
ગૌતમ મહારાજ સમજાવે છે તેા આ તે તમારે દેદાર અજ્ઞાનતાભર્યાં છે. પહેલુ તા તમારે એકેન્દ્રિયાદિ જીવાને મન-વચન-કાયાથી ન મારવા, ન મરાવવા, અને મારનારની ન અનુમેાદના કરવી, એવી પ્રતિજ્ઞા કયાં છે ? એમ અસત્ય વગેરેના ત્યાગની પ્રતિજ્ઞા કયાં છે ? આ સૂકી સેવાળ, સૂકા પાનને તમે તમારા પેાતાના પરિગ્રહ કરી રાખ્યા છે. એટલે તા જ્યારે ફાવે ત્યારે કાઇને પૂછયા વિના રજા