________________
અને ઉત્થાન
જોરદાર અનતે કહેવાય કે એની આગળ દુનિયાનું જાણેલુ કે જાણવાનુ કૂચા લાગે, એટલી બધી તત્વ જાણવાસાંભળવા-સમજવાની તાલાવેલી જાગે ! જીવનનું સાચું તન્ય જ આ લાગે.
તત્વમેધ વિનાની પેાતાની જાત મૂઢ, મૂરખ, દ્વાર જેવી ભાસે. ‘કયાંથી તત્ત્વ મળે ? કેમ હું ઝટ એને પામી જાઉં? એ મળે તેા કેવા ન્યાલ થઇ જાઉં !' એવી તાલાવેલી રહે. તત્વખાધ વિનાની ધર્મકરણી પણ મામુલી લાગે; ત્યાં દુન્યવી સુખ-સંપત્તિના ઢેર તે તુચ્છ દેખાય જ એમાં શી નવાઇ? તત્ત્વની, માર્ગની, માગદાતાની ભારાભાર અનુમાદના થાય. મનને એમ લાગે કે અહા આ તત્ત્વ, આ મા, આ માદાતા ન મળ્યા હાત તે! મારૂ શુ થાત ? હું અનાથ કેવા રખડી મરત ?' આચાર્ય ભગવાન્ શ્રી હરિભદ્રસૂરિજી અમથું ખેલ્યા હશે, કે હા ! અણુાહા કહું હુતા, જઈ ણુ હુતા જિણાગમા ?” આ જગતમાં તારક જિનાગમ ન હેાત તેા અનાથ એવા અમારું શું થાત ? જિનાગમના તત્ત્વ મેધ મળ્યા પહેલાની પેાતાની અવસ્થા તેા એક મહાન દુશારૂપ લાગે. પછી ભલે માટી રાજ્ય-ઋદ્ધિએ મળી હાય. એ દુર્દશા પર ઘણા થાય, અપરંપાર તિરસ્કાર છૂટે, તાજ અેની તુલનામાં તત્ત્વમા–મા દાતા મળ્યાની ભારેાભાર અનુમેાદના થાય. એનું ખળ વધતાં શુભ અધ્યવસાયની ધારા કૂદકે-ભૂસકે વધે.
જુએ પંદરસો તાપસ ગૌતમ મહારાજ મળ્યા પછી કેવી તત્ત્વની જિજ્ઞાસા-શુશ્રુષા અને અનુમેદનામાં