________________
પ્રકરણ ૫]. થાય માણસ જ વિચિત્ર!” આવા વિકલ્પ સેવવાંમાં ઘસડાવાની શી જરૂર? વસ્તુ સ્વભાવને જ ન્યાય આપી દેવાને કે –
કારણ સામગ્રી જેવી મળે તેવું કાર્ય કે ઘટના બનતી આવે એ સહજ છે. ચાલવા દે.
(૧) કાળ કાળનું કામ કરે છે.
(૨) વસ્તુને સ્વભાવ અન્યથા થાય નહિ, નહિતર એ વસ્તુસ્વભાવ શાને ? ત્યારે,
(૩) ભવિતવ્યતા વળી એનો જ તાનમાં ચાલે છે.
(૪) તે, જીવનમાં અને આપણું પિતાનાં પૂર્વઉપાર્જિત. અકાય કમ એ કાંઈ તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવી. મળતાં પિતાને ભાવ ભજવ્યા વિના રહે?
(૫) ત્યારે ઘટેનામાં જીવને પુરુષાર્થ–ઉધમ પણ પિતાને ફાળે નેંધાવી જાય છે. પુરુષાર્થ જે કર્યો, બાકીના ચાર કાર ણના સહકાર સાથે એ તેવું કાર્ય કરે, એમાં નવાઈ નથી.
મૂર્ખ અબુઝ જીવ નવાઈ પામે છે કે “મેં પૈસા કમાવવાને પુરુષાર્થ કર્યો હતો ને ઉલટું કેમ પૈસા ખોઈ નાખવાનું બન્યું?
પુરુષાર્થ ખોટને કેમ? ' અરે મૂર્ખ ! બીજાં ચાર કારણેને સહકાર જ એ હતું કે એથી તારે પુરુષાર્થ કમાવવાને નહિ, પણ એવા જ ગણાય. તારા જ પુરુષાર્થને વસ્તુસ્થિતિના અજ્ઞાનથી તું એાળખી ન શકે, અને સાથેની તારી ઈચ્છાના આધારે માપવા જાય કે “મેં કમાવવાની ઈચ્છાથી જ પુરુષાર્થ કરેલે, માટે પુરુષાર્થ કમાણને જ હત' એ શા કામનું ? એમ તે ઊધઈ સમજે, ઊંધી રીત