________________
૭૪] શેઠને એટલાં ય વિચાર નથી કે હું ધર્મક્રિયામાં બેઠે છું જપીને બેસું !
પછી તે સામાયિક પૂરું કરી ને ઊઠીને વહુને કહે “કેમ વહુભા ? આ પેલાને શું જવાબ આપ્ય? શું ઢેડવાડે ગયે તે ? કેમ બહુ બેલતાં આવડે છે ?”
વહુ કહે “બાપુજી માફ કરજે, આપની દષ્ટિ ફાટેલા જોડા પર હતી એટલે ચોકકસ આપ વિચારતા હશે કે હું એને સંધાવવા મેચીવાડે જઈશ. મચી વધુ પૈસા માગશે, પણ હું મૂર્ખ નથી કે આમ પૈસા ફેંકી દઉં. હું બીજા મેચી પાસે જઈશ, એાછા પૈસામાં કામ કરાવીશ” આમ મનથી આપ મેચીવાડે હશે, તેથી મેં પેલાને એમ કહ્યું.” શેઠ ભૂલ સમજ્યો.
માટે ખેટા વિકલ્પમાં ચડતાં પહેલાં પણ કઈ પણ પ્રસંગે આમ વિચારવું કેવિચારણને ઢંગ -
શા સારૂ હું વિકલ્પમાં ચંદ્ર છું? બનવાનું એ એનાં કારણેએ બન્યું જાય છે, અર્થાત્ કાળ, સ્વભાવ નિયતિ, કર્મ, અને પુરુષાર્થ એ પાંચ કારણ સમવાય જેવો આવી મળે તેવું કાર્ય થાય એ સ્વાભાવિક છે. તે મારે એમાં મને બગાડે વાની કે ઊંચાનીચા થવાની શી જરૂર છે? અનંતાનંત કાળથી ચાલી આવતા આ સંસારમાં અનંતાનંત ઘટનાઓ એમજ પાંચ કારણ સમવાયના આધાર પર બનતી આવી છે, આજે પણ બની રહી છે, અને ભવિષ્યમાં ય બનશે. ત્યાં “આ આમ કેમ થયું? ને પેલું એમ કેમ બન્યું? જે મેં આટલું સાચવ્યું હોત, અગર પેલાએ આમ ભાન રાખ્યું હતું, તો આવું ન બનત. પણ શું
*
-
*