________________
પ્રકરણ ૫]
૭૩ માટે જેટલી હવા સુલભ અને એને ઉપગ બહોળો, એના કરતાં વિકલ્પ વધારે સુલભ ને એનું સેવન અત્યધિક બહેળું ચાલ્યા કરવાનું. જુઓ સહેજ સહેજ વાત–વસ્તુમાં કુવિકલ્પને અવકાશ મળે છે, અને જીવ એમાં તણાય જાય છે. આમે ય જે વેગ હવાને નથી એટલા જબરદસ્ત વેગથી કુવિકલ્પમાં મન દેડે છે. હમણું અહીંની કઈ વસ્તુના વિકલ્પ કરતા હશે તે વળી બીજી જ સેકન્ડે મન કયાંય દૂર અમેરિકા જેવામાં પહોંચી એના વિકલ્પ કરવા માંડશે ! આ વિકલ્પોની કુટેવમાં–કુછંદમાં એ પણ વિચાર નથી રહેતું કે “આ હું ધર્મકિયામાં બેઠે છું, મંદિરમાં વીતરાગ ભગવાન આગળ ઊભું છું, તે આવા કુવિકલ્પ ન કરાય? ના, એને કઈ વિચાર નથી.
પેલા શેઠને પ્રસંગ આવે છે ને?
શેઠજી સામાયિકમાં બેઠા હતા, પણ કુવિકલ્પમાં ચડ્યા હતા. બહાર દુકાન પર કેઈ આવીને પૂછે છે, “શેઠ કયાં ગયા છે? શેઠને જોઈ લઈ છોકરાની વહુ કહે છે, “ઢેડવાડે ગયા છે.”
શેઠે અંદર બેઠા આ જવાબ સાંભળે. સાંભળીને ખીજાયા, “અરે ! હું અહીં ઘરમાં જ છું ને આ વહુ કેવું જૂઠું બેલી, રહી છે? જરા ચાબલી લાગે છે. હમણાં ઊઠીને પૂછું છું.” - શેઠનું બિચારાનું મન એર ચગડોળે ચઢ્યું. હવે સીધું સામાયિક થાય? ના, જેમ તેફાની છેકરા કેઈ ગાંડા માણસને કે કૂતરા ગધેડાને આમ તેમ દેડાવીને હેરાન હેરાન કરી નાખે છે, એમ સંકલ્પ-વિકલ્પ મૂર્ખ બનેલા જીવને ભમાવી-ભમાવીને હેરાન-હેરાન કરી મૂકે છે. ત્યાં ચગડોળે ચડેલા એ