________________
૭૬ ]
[ રુમી
અને વિરુદ્ધ ઉપાયે લઈ સાદ કરે ને પૈસા સહેજે ગુમાવે તે શું એણે કમાણીના પુરુષાર્થ કર્યાં ગણાય ? કે
ખેાટના ? જો કમાણીના કહા, તેા પછી શું એવા ને એવા પુરુષાર્થ ફી ફરી ચાલવા દે ને ? ના, ત્યાં તે ઝટ કહેા છે કે એવા ઊંધા વેપલા અવળા પુરુષાથ કેમ ચલાવવા દેવાય ? ખસ ત્યારે અજ્ઞાન ઉદ્યમને સીધે। ઉદ્યમ ન કહેવાય.
ઉદ્દેશમાત્રથી પુરુષાથ અનેા નહિ.
કમાણીના ઉદ્દેશથી ઉદ્યમ એક વસ્તુ છે, અને કમાણીના ઉદ્યમ બીજી વસ્તુ છે. જુગારના નાદે ચડેલા માણસ પૈસા કમા’ વવાના ઉદ્દેશ–પ્રયેાજનથી જુગારને ઉદ્યમ કરી રહ્યો છે, પરંતુ કાઈ ડાહ્યો માણસ જુગારના ઉઘમને કમાણીના ઉદ્યમ નહિ કહે; કેમકે એમાં કમાણીની શંકા છે. ઉલ્ટુ એને પાયમાલીના પુરુષાથ કહે છે. ઉદ્દેશ અમુક હાવા માત્રથી પ્રયત્ન એના જ હાય એવા નિયમ નથી, કેમકે એમાં ભ્રમ થવાના સંભવ છે. માટે, ઉદ્દેશ ઉપરાંત એ જોવું પડે કે જે ઉપાય અજમાવી રહ્યો છે તે સાચા ઉપાય છે ? એ ઉદ્દેશને સિદ્ધ કરી આપે જ એ હકીકત છે ? જો હા, તે ત્યાં પ્રયત્નને એના પુરુષાર્થ કહી શકાય. જો મેાટી શંકા યા ઉલ્ટુ ઊંધું પડવાના જ મેટા સ’ભવ, તે એ પ્રયત્નને સફળ પ્રયત્ન, ફળવાળા પ્રયત્ન, એ ફળના જ યત્ ન કહેવાય. માટે જ જુગાર, સટ્ટો, ચારી વગેરે, એ અર્થાપાનના સાચા વ્યવસાય નથી ગણાતા. કમાણીના પુરુષાર્થ તરીકે નાકરી, અલ્પ પાપના ધધા, દલાલી વગેરેના પુરુષાર્થ ગણાય છે.
સ્વભાવના વિચાર :—
હવે આવા પુરુષા માં પણ માને કે અપવાદરૂપે કયારેક પૈસા