________________
૨૮]
[કમી
ન આચરુ પછી ત્યાં સહવું પડે એની ચિંતા નહિ; ભેગા દેવો પડે તે દેપણ કુળને, ધર્મને કે ગુરુને કલંક ન લાગવા દેવું. '
મલિકસૂરિજી મહારાજે શાસન પર કલંક ન ચઢે માટે આત્મહત્યા કરી લીધી. રાજા ઉદાયીને એ પિષધ અને ધર્મશ્રવણું કરાવવા માટે એક રાત પૂરતું એના મહેલમાં ગયેલા. રાજા ઉપાશ્રયે ન આવે? આવે, પણ અહીં રાજ્ય ખટપટો ભારે હતી, દુશમન રાજાના ડર હતા, “નથી ને ધર્મવિશ્વાસનો ઘાત કરનાર કેઈ ગુપ્ત ભેદી માણસ ભેટી જાય તે પરંતુ નસીબ બે ડગલાં આગળ ! તે,રાજા ઉદાયીને મારવા માટે દુશમન રાજાને ચંડપ્રદ્યોતને માણસ બાર વરસથી દીક્ષા લઈ આચાર્ય મહારાજને ભારે વિનયી શિષ્ય બની ગયેલે! બસ ધર્મવિશ્વાસમાં એને કાલિકસૂરિજી મહારાજે સાથે લીધે, તે રાતના ધર્મકથા બાદ સૂરિજી અને રાજા નિદ્રાધીન બન્યા ત્યારે ઊઠીને રાજાનું ગળું કાપી રવાના થઈ ગયે.
ધર્મવિશ્વાસને ભંગ ભયંકર :કેટલે અધમાધમ વિશ્વાસભંગ !” દુશ્મન પણ એને ન આવકારે. માટે તે જ્યારે એણે જઈને ચડપ્રદ્યોત રાજાને વાત કહી ત્યારે રાજા કેમકમી ઊઠ! કહે છે, “હરામી! - આવું નીચ કૃત્ય કર્યું? નીકળ અહીંથી મારા રાજ્યમાંથી.” દેશનિકાલ કર્યો. દુશમનાવટમાં પણ ધર્મવિશ્વાસના ભંગનું આવું અતિ હીચકારૂં કૃત્ય એને પસંદ નહેતું.
માણસની ધર્મવિશ્વાસભંગની ચેષ્ટા એ અતિ