________________
પ્રકરણ ૨].
રિક વાજાની કદરદાની :
વિચારવા જેવું છે કે પ્રસંગ ઘણે ગંભીર બન્યા છે. એવા અવસરે હાય! મારૂ સંસારસુખ લૂંટાઈ ગયું, તેથી આપઘાત કરું, એમ ચિંતવવાને બદલે મારા હાથે કુળને મલિનતા ન લાગે, માટે આપઘાત કરૂંએ વિચાર આવે છે. રાજા એ જણીને ચક્તિ થઈ જાય છે. એના મનને એમ થાય છે કે “અહા! આ કેટલે અદ્દભુત બાળકોને વિવેક કે એ સમજે છે કે કુળને કલંક લગાડવા કરતાં આવું સારું! કેવી સરસ જાગૃતિ કે યુવાનના પાશાળી ઉમાદને ઠીક જ કળી જાય છે! મારાં અહેભાગ્ય છે કે મારે પુત્ર નહિ છતાં આવી પુત્રી મળી ! શું આની બુદ્ધિ! કેવી સરસ પ્રજ્ઞા કે રાજ! અહો ! આ પુત્રી ક્ષણે ક્ષણે વંદનીય છે કે જેનો આજે છે ગુણ છે. તે આ જ્યાં સુધી મારા ઘરે વસે છે. ત્યાં સુધી મારું અતિશય મોટું શ્રેમ છે ખરો આને જોતાં, યાર કરતાં, ને આની સાથે વાતચીત કરતાં પણ પાપ ધોવાય છે, માટે અપત્રિયા એવા મારે આજ પુત્રતુલ્ય છે.”
રાજા દીકરી રુક્ષ્મીને શુભ આશયની કદર કરી રહ્યો છે, એને ભારે મહત્વ આપી હ્યો છે કેમ વારૂ? કારણ આ છે; કે
જીવ જયારે ભવ–આકાળમાંથી ઊંચે આવે છે, ત્યારે જ એને આ વિચાર આવે છે કે “મારા કુળને કલંકિત કરનારી ચેષ્ટા કરૂં, એવી વાણી પણ ન બોલું. એમ મારા ધર્મને કે મારા ગુરુને કલકલામે એના વેણ કે વર્તાવ