________________
[ અમી સખવી છે? આત્માને બચાવ નહિ મળે એથી. સુકૃત તે હેય એમાંથી કરે. બાકી અનેકવિધ મૂચ્છત્યાગને મેટ ધર્મ કરવાને છે. તે સિવાય, શાસ્ત્રાધ્યયન,અહંદુભક્તિ...વગેરે કેટલી ય ધર્મપ્રવૃત્તિ કરવાની છે. બસ, હવે તે તમારા પિતાના આત્માના બચાવ માટે એમાં જ લાગી જાઓ. પિતાને આત્મા જ પ્રાણપ્યાર કરે તે એને બચાવી લેવા એ બધું કરવું સહેલું થશે.”
મહાત્માની વેધક વાણુથી અગમલાલનું જીવન સુધરી ગયું. આત્માના બચાવની ચીજ મુખ્ય કરી દીધી; શક્ય મૂછત્યાગ અને દાનાદિ ધર્મથી જીવન ઝગમગતું કરી દીધું.
-
NSSSS
'
.
r((
/સી
'હF Sws
&
S