________________
૨૮. રાજકુમારને અવધિજ્ઞાન
પેલા રાજકુમારની દૃષ્ટિ પેાતાના આત્માના બચાવ તરફ છે, એટલે અહી' અહિંસા-વ્રતનુ પાલન એણે સચાટપણે કરવાનુ રાખ્યુ છે. તેથી એણે દુશ્મનના સુલટાને પડકાર ફેકયા, ચલાવા તમારી તાકાત હાય તા શસ્ર. તામસ ભાવમાં રાચતા તમને એ જ આવડે છે. પણ હું જરાય ગભરાતા નથી; એટલે જ તમને અજાણુમાં રાખી ચારી છૂપકીથી મારે ભાગી જવું નથી; પણ અહીં મારે એ જોવું છે કે કયું તમારૂ' એકે ય શસ્ત્ર ચાલી શકે છે.'
કુમારને પેાતાના ત્રિકરણશુદ્ધ શીલ પર અટલ વિશ્વાસ છે. પેાતાના શુભ્ર અધ્યવસાયાથી ભરચક-ભર્યાં જીવનમાં સારી રીતે વધી રહેલા પુણ્યપ્રાગ્મારની એને ખાતરી છે. એનું હૃદય ખૂબ જ ફોરૂ' અને સ્વચ્છ બની ગયુ છે, તેથી એને ભારે સ્વસ્થતા છે. કોણ સુખી અને સમૃદ્ધ ? ત્રિકરણ શુદ્ધ શીલમાં રમનારા ગરીબ પણ સુખી અને સમૃદ્ધ ? કે મેટો શેઠિયા છતાં મન-વચન કાયાથી દુઃશીલ-કુશીલતા આચારનારા સુખી અને સમૃદ્ધ ? ગરીબી છતાં મોટા ભાગે શુભ અધ્યવસાયમાં ઝીલનારે ? કે શ્રીમંત યા સમ્રાટ છતાં અશુભ વિકલ્પ-વિચારી લાગણીઓમાં તણાનારા ? કણુ સુખી ?
ખરી ગરીબી કઈઃ—
ગરીબીથી મનને ઓછું આવે છે ને ? મનને શા સારૂ ઓછુ લગાડા છે? જૈનધર્મ મળ્યા છે તેા ગરીમીનુ તત્ત્વ સમજો..